Not Set/ અમદાવાદમાં રસ્તાઓની સ્થિતિ બિસ્માર હાલત, શું તંત્રને પ્રજાની કોઇ પરવાહ નથી..?

અમદાવાદ, મેગા સીટી ગણાતા અમદાવાદમાં દિવસેને દિવસે રસ્તાઓની સ્થિતિ બિસ્માર બનતી જાય છે. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકી પડી રહી છે. એક બાજુ અમદવાદમાં છેલ્લા ઘણા સમયથી પરિવર્તન થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ શહેરના રસ્તોની આ હાલત ગત વર્ષ જેવી જ થઈ છે. શહેરમાં જ્યાં જોઇએ ત્યાં રોડ પર ખાડા અને કાંકરીઓ જ જોવા […]

Top Stories Ahmedabad Videos
mantavya 47 અમદાવાદમાં રસ્તાઓની સ્થિતિ બિસ્માર હાલત, શું તંત્રને પ્રજાની કોઇ પરવાહ નથી..?

અમદાવાદ,

મેગા સીટી ગણાતા અમદાવાદમાં દિવસેને દિવસે રસ્તાઓની સ્થિતિ બિસ્માર બનતી જાય છે. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકી પડી રહી છે. એક બાજુ અમદવાદમાં છેલ્લા ઘણા સમયથી પરિવર્તન થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ શહેરના રસ્તોની આ હાલત ગત વર્ષ જેવી જ થઈ છે.

શહેરમાં જ્યાં જોઇએ ત્યાં રોડ પર ખાડા અને કાંકરીઓ જ જોવા મળી રહી છે. રોડ પર પડેલા ખાડાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક લોકો એવા છે કે જેમને આ ખાડાઓના કારણે શારીરિકમાં તકલીક પણ પડી રહી છે. ત્યારે આ ખાડાઓની સમસ્યા અંગે તંત્ર ક્યારે સજાગ બનશે..?ક્યારે ઘોર નિદ્વામાંથી જાગશે..? તે હવે જોવુ રહ્યુ..