Not Set/ રૂરકીમાં ચોંકાવનારો વીડિયો આવ્યો સામે, કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ શહીદોની શ્રદ્ધાંજલિ સભામાં ઉડાડયા રૂપિયા

ઉત્તરાખંડ, ઉત્તરાખંડના રૂરકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાઇરલ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાોનો વિષય બન્યો છે. શહીદોની શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયોમાં સ્પષ્ટ થઇ રહ્યુ છે કે કવ્વાલિની સાથે રૂપિયા ઉડાડવામાં આવ્યા. કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ વિરેન્દ્ર રાવત પર રૂપિયાનો વરસાદ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો અવાક બની ગયા છે. શ્રદ્ધાંજલિ સભામાં […]

Top Stories India Videos
mantavya 321 રૂરકીમાં ચોંકાવનારો વીડિયો આવ્યો સામે, કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ શહીદોની શ્રદ્ધાંજલિ સભામાં ઉડાડયા રૂપિયા

ઉત્તરાખંડ,

ઉત્તરાખંડના રૂરકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાઇરલ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાોનો વિષય બન્યો છે. શહીદોની શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ યોજાયો હતો.

વીડિયોમાં સ્પષ્ટ થઇ રહ્યુ છે કે કવ્વાલિની સાથે રૂપિયા ઉડાડવામાં આવ્યા. કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ વિરેન્દ્ર રાવત પર રૂપિયાનો વરસાદ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો અવાક બની ગયા છે.

શ્રદ્ધાંજલિ સભામાં રૂપિયા ઉડાડાતા લોકો અવાક બની ગયા છે. ઉલ્લેખનિય છે કે શહીદોની શ્રદ્ધાંજલિને મજાક સમાન ગણવામાં આવી છે.

એક બાજૂ દેશભરમાં શહીદોને શ્રદ્દધાંજલિને લઇને શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન સામે બદલો લેવાના નિવેદનો થઇ રહ્યા છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસી કાર્યકરો શ્રદ્ધાંજલિને મજાક બનાવી દીધી છે.