Not Set/ પોસ્ટઓફિસ પાસે ટોળાએ સામસામે કર્યો પથ્થરમારો, એક વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી કરાયો હુમલો

સાબરકાંઠા, સાબરકાંઠાના હિંમતનગરમાં પોસ્ટ ઓફિસ પાસે બે જૂથો આમને સામને આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી. ઉલ્લેખનિય છે કે સામાજિક બાબતે કોઈ તકરાર થઈ જતા બે ટોળાઓ આમને સામને આવી ગયા હતા. જેમાં એક વ્યક્તિ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો બીજી બાજુ પથ્થરમારાને […]

Top Stories Gujarat Others Trending
mantavya 65 પોસ્ટઓફિસ પાસે ટોળાએ સામસામે કર્યો પથ્થરમારો, એક વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી કરાયો હુમલો

સાબરકાંઠા,

સાબરકાંઠાના હિંમતનગરમાં પોસ્ટ ઓફિસ પાસે બે જૂથો આમને સામને આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી. ઉલ્લેખનિય છે કે સામાજિક બાબતે કોઈ તકરાર થઈ જતા બે ટોળાઓ આમને સામને આવી ગયા હતા.

mantavya 66 પોસ્ટઓફિસ પાસે ટોળાએ સામસામે કર્યો પથ્થરમારો, એક વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી કરાયો હુમલો

જેમાં એક વ્યક્તિ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેના હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

mantavya 67 પોસ્ટઓફિસ પાસે ટોળાએ સામસામે કર્યો પથ્થરમારો, એક વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી કરાયો હુમલો

તો બીજી બાજુ પથ્થરમારાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

mantavya 68 પોસ્ટઓફિસ પાસે ટોળાએ સામસામે કર્યો પથ્થરમારો, એક વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી કરાયો હુમલો

ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતી કાબુમાં લીધી હતી.