Anant Ambani Radhika Merchant Pre Wedding/ સાઈના નેહવાલે જામનગરમાં લક્ઝુરિયસ ટેન્ટનો વીડિયો શેર કર્યો

ઓલિમ્પિક મેડલિસ્ટ બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફેસ્ટિવલ દરમિયાન જામનગરમાં વીઆઈપી મહેમાનો માટે બનાવવામાં આવેલા ટેન્ટની અંદરના દ્રશ્યોની……

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 03 01T180431.611 સાઈના નેહવાલે જામનગરમાં લક્ઝુરિયસ ટેન્ટનો વીડિયો શેર કર્યો

Jamnagar News: ઓલિમ્પિક મેડલિસ્ટ બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફેસ્ટિવલ દરમિયાન જામનગરમાં વીઆઈપી મહેમાનો માટે બનાવવામાં આવેલા ટેન્ટની અંદરના દ્રશ્યોની ઝલક પૂરી પાડી હતી.

 

View this post on Instagram

 

A post shared by SAINA NEHWAL (@nehwalsaina)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ સંતાનોમાં સૌથી નાનો પુત્ર અનંત આ વર્ષના અંત સુધીમાં એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને ઉદ્યોગસાહસિક શૈલા મર્ચન્ટની નાની પુત્રી રાધિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

ત્રણ દિવસની ઉજવણી જંગલ થીમના આધારે રાખવામાં આવી છે. જામનગરમાં પશુ બચાવ અને પુનર્વસવાટ કેન્દ્રમાં આઉટડોરમાં ઉત્સવની ઉજવણી થઈ કરવામાં આવશે તેવી માહિતી મળી હતી.

ત્રીજા દિવસ માટે, બે ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે: ‘ટસ્કર ટ્રેલ્સ’ અને ‘હષ્ટાક્ષર’. પ્રથમ આઉટડોર ઈવેન્ટ હશે. જે જામનગરની પ્રાકૃતિક સુંદરતાને ઉજાગર કરશે. જ્યારે છેલ્લી અને અંતિમ ઈવેન્ટમાં મહેમાનો ‘હેરીટેજ ઈન્ડિયન વેર’ પહેરેલા જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે

આ પણ વાંચો:સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો પર માવઠાનું સંકટ