Not Set/ હું નિર્દેષ છું, ફોરેસ્ટ વિભાગ પબ્લિસિટી મેળવવા માટે મને ફસાવી રહ્યો છેઃ સલમાન

જોધપુરઃ  કાળીયાર શિકાર મામલે આજે જોધપુર કોર્ટમાં સલમાન ખાન સહિતના સ્ટાર કલાકરો હાજર થયા હતા. આ દરમિયાન સલમાન ખાન સહિતના સેલિબ્રિટીએ 57 સવાલોમાં પોતાની જાતને નિર્દોષ ગણાવ્યા હતા. કોર્ટે સલમાન ખાન સવાલ કર્યો હતો કે, શિકારની રાતે જીપ કોણ ચલાવી રહ્યું હતું. આના પર સલમાન ખાને જવાબા આપ્યો હતો કે, તે લોકોને આરોપ નિરાધાર વગરનો […]

India Entertainment

જોધપુરઃ  કાળીયાર શિકાર મામલે આજે જોધપુર કોર્ટમાં સલમાન ખાન સહિતના સ્ટાર કલાકરો હાજર થયા હતા. આ દરમિયાન સલમાન ખાન સહિતના સેલિબ્રિટીએ 57 સવાલોમાં પોતાની જાતને નિર્દોષ ગણાવ્યા હતા.

કોર્ટે સલમાન ખાન સવાલ કર્યો હતો કે, શિકારની રાતે જીપ કોણ ચલાવી રહ્યું હતું. આના પર સલમાન ખાને જવાબા આપ્યો હતો કે, તે લોકોને આરોપ નિરાધાર વગરનો છે. અને ઘટના સમય તે પોતાની હોટેલમાં હતો. કેસને ખોટો ગણાવતા સલમાન ખાને કહ્યું હતું કે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પબ્લિસિટી મેળવવા માટે મને ફસાવવા માંગે છે. મામલાની આગામી સુનવણી 15 મી ફેબ્રુઆરીના રોજ થશે.