Not Set/ સલમાન ખાનને સાપે માર્યો ડંખ, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા,જાણો સમગ્ર વિગત

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સાપે ડંખ માર્યો છે. પનવેલના ફાર્મહાઉસમાં સલમાન ખાનને શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે સાપ કરડ્યો હતો

Top Stories Entertainment
SALMAN 2 સલમાન ખાનને સાપે માર્યો ડંખ, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા,જાણો સમગ્ર વિગત

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સાપે ડંખ માર્યો છે. પનવેલના ફાર્મહાઉસમાં સલમાન ખાનને શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે સાપ કરડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સલમાન ખાનને ઝેર વિનાના સાપે ડંખ માર્યો છે, તેથી દબંગ ખાન પર તેની ખાસ અસર થઈ નથી. સાપના ડંખ બાદ સલમાન ખાનને નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM (મહાત્મા ગાંધી મિશન) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

સારવાર બાદ સલમાન ખાન આજે સવારે 9 વાગે પોતાના પનવેલ ફાર્મહાઉસ પરત ફર્યા હતા. સલમાન ખાનની હાલત ખતરાની બહાર છે અને તે જલ્દી આરામ કરી રહ્યો છે. હાલમાં સલમાન ખાનની હાલત સારી હોવાનું કહેવાય છે. હાલમાં, સલમાન ખાન તેના ફાર્મહાઉસ પર છે.