Not Set/ ટાઇગર જિંદા હૈ 20 દિવસ પછી પણ હાઉસફૂલ, જાણો કેટલી કરી કમાણી

બોક્સ ઓફીસ પર સલામન કેટરીનાની જોડી હાલ ધૂમ મચાવી રહી છે. ‘ટાઈગર જિંદા હૈ’ ત્રીજા અઠવાડિયા પછી પણ જોરદાર કમાણી કરી રહ્યું છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરના રોજ રીલીઝ થઈ હતી. ત્રીજા અઠવાડીએ સલમાની ફિલ્મે 300 કરોડ પાર કરી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે, કે આ ફિલ્મે 20 દિવસમાં લગભગ 1.50 કરોડની કમાણી […]

Entertainment

બોક્સ ઓફીસ પર સલામન કેટરીનાની જોડી હાલ ધૂમ મચાવી રહી છે. ‘ટાઈગર જિંદા હૈ’ ત્રીજા અઠવાડિયા પછી પણ જોરદાર કમાણી કરી રહ્યું છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરના રોજ રીલીઝ થઈ હતી. ત્રીજા અઠવાડીએ સલમાની ફિલ્મે 300 કરોડ પાર કરી લીધા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે, કે આ ફિલ્મે 20 દિવસમાં લગભગ 1.50 કરોડની કમાણી કરી લીધી છે. સુલતાન પછી અલી અબ્બાસ જફરના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ અત્યાર સુંધી બધા રેકોર્ડ તોડી નાખ્યાં છે.

શુક્રવાર, 22 ડીસેમ્બર : 34.10 કરોડ

શનિવાર, 23 ડીસેમ્બર :૩૫.૩૦ કરોડ

રવિવાર, ૨૪  ડીસેમ્બર : 45.૩૫ કરોડ

સોમવાર, 25 ડીસેમ્બર : 36.54 કરોડ

મંગળવાર, 26 ડીસેમ્બર : 21.60 કરોડ

શુક્રવાર, 5 જાન્યુઆરી, : ૩.72 કરોડ

શનિવાર ,6 જાન્યુઆરી :5.62 કરોડ

રવિવાર, 7 જાન્યુઆરી : 8.27 કરોડ

બધુવાર, 10 જાન્યુઆરી : 1.50 કરોડ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ અલી અબ્બાસના નિર્દેશન હેઠળ બનવવામાં આવી છે. ફિલ્માં સલમાન RAW એજેન્ટ અને કેટરીના કૈફ ISI એજન્ટ જોયાની ભૂમિકામાં છે.