samantha/ સામંથા રૂથ પ્રભુએ તુર્કીમાં વિતાવેલી ક્ષણોની તસ્વીરો શેર કરી

વિજય દેવેરાકોંડા સાથે કુશીના શૂટિંગ માટે તુર્કી ગયેલા સામંથા રૂથ પ્રભુ પણ છેલ્લા એક સપ્તાહથી વિદેશનો પ્રવાસ કરી રહી છે.

Photo Gallery Entertainment
4 48 સામંથા રૂથ પ્રભુએ તુર્કીમાં વિતાવેલી ક્ષણોની તસ્વીરો શેર કરી

સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ તુર્કીમાં વિતાવેલી કેટલીક ક્ષણોની  યાદગાર પોતાની તસવીરો શેર કરી છે જેમાં અભિનેત્રી પોતાની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી રહી છે. 

Samantha Ruth Prabhu Shares Photos Of Her Best Days In Turkey

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને વિજય દેવરકોંડા હાલમાં તેમની ફિલ્મ ‘કુશી’ના શૂટિંગ માટે તુર્કીમાં છે. સોમવારે સામંથાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તુર્કીની કેટલીક તસવીરો શેર કરી હતી.

4 51 સામંથા રૂથ પ્રભુએ તુર્કીમાં વિતાવેલી ક્ષણોની તસ્વીરો શેર કરી

તુર્કીના ફોટા શેર કરતા તેણે લખ્યું, “The best of these days… #Turkey”.

4 49 સામંથા રૂથ પ્રભુએ તુર્કીમાં વિતાવેલી ક્ષણોની તસ્વીરો શેર કરી

અગાઉ, તેને વિજય દેવરકોંડા સાથેની તસવીર પણ પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “Sees you at your best, sees you at your worst. Sees you come last, sees you come first. Sees your lows, sees your highs. Some friends gently standby. What a year it has been!! #Kushi.”

4 50 સામંથા રૂથ પ્રભુએ તુર્કીમાં વિતાવેલી ક્ષણોની તસ્વીરો શેર કરી

તેને બાથરોબ પહેરીને એક ખુબ જ સુંદર સ્માઈલ સાથે પોઝ આપતી તસવીર પણ પોસ્ટ કરી હતી.

Samantha Ruth Prabhu Shares Photos Of Her Best Days In Turkey

સામંથાએ તુર્કીમાં તેના હોટલના રૂમની એક ઝલક પણ બતાવી છે.

Samantha Ruth Prabhu Shares Photos Of Her Best Days In Turkey

સામંથા અને વિજય તેમની આગામી ફિલ્મ ‘કુશી’ના એક ગીતના શૂટ માટે અત્યારે તુર્કીમાં છે.

4 52 સામંથા રૂથ પ્રભુએ તુર્કીમાં વિતાવેલી ક્ષણોની તસ્વીરો શેર કરી

સામંથા તરફથી આ ખુબ જ સુંદર પોસ્ટ કર્યા બાદ  વિજયે પણ તેના સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને ફરીથી શેર કરી અને લખ્યું કે, “Favourite girl.”

4 53 સામંથા રૂથ પ્રભુએ તુર્કીમાં વિતાવેલી ક્ષણોની તસ્વીરો શેર કરી

સામંથાની છેલ્લી ફિલ્મ ‘શાકુંતલમ’ બોક્સ ઓફિસ પર એટલી સારી કમાણી ન કરી શકી. ફેન્સને જે ઉમ્મીદો હતી કદાચ એ ફિલ્મમાંથી પ્રાપ્ત ણ થઇ શક્યું.

4 54 સામંથા રૂથ પ્રભુએ તુર્કીમાં વિતાવેલી ક્ષણોની તસ્વીરો શેર કરી

‘કુશી’ સિવાય તે વરુણ ધવન સાથે ‘સિટાડેલ’ના ભારતીય વર્ઝનમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો :વિવાદ/જેનિફર મિસ્ત્રી બાદ આ અભિનેત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો :અવસાન/મહાભારતના ‘શકુની મામા’ ગૂફી પેન્ટલનું નિધન, 78 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

આ પણ વાંચો :Trailer/કાર્તિક આર્યન, કિયારા અડવાણીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર રિલીઝ

આ પણ વાંચો :અવસાન/પીઢ અભિનેત્રી સુલોચના લાટકરનું 94 વર્ષની વયે નિધન, અમિતાભ અને ધર્મેન્દ્ર જેવા મોટા સ્ટાર્સ સાથે કર્યુ છે કામ

આ પણ વાંચો :Entertainment/સુપરસ્ટાર ચિરંજીવીએ કેન્સરના સમાચારને ફેક ગણાવ્યા, કહ્યું- જાણ્યા વગર બકવાસ ન લખો