બોલિવૂડ/ ટીવી ઇન્ડસ્ટ્રીઝની સૌથી બોલ્ડ એક્ટ્રેસ નિયા શર્માએ બાથટબમાં બેસીને આપ્યા પોઝ, ચાહકો થયા દિવાના

નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નિયાની ફેન ફોલોઇંગ કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. નિયા સોશિયલ મીડિયા પોસ્ટ્સ વિશેના સમાચારો સતત શેર કરતી રહે છે, નિયા એશિયાની સૌથી સેક્સિએસ્ટ મહિલા રેસમાં ત્રીજા નંબરે હતી. નિયા શર્માએ તાજેતરમાં તેના બ્લેક આઉટફિટમાં ઇન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો પોસ્ટ કરી છે. માત્ર 2 કલાકમાં, નિયાની આ […]

Entertainment
nira bathtub ટીવી ઇન્ડસ્ટ્રીઝની સૌથી બોલ્ડ એક્ટ્રેસ નિયા શર્માએ બાથટબમાં બેસીને આપ્યા પોઝ, ચાહકો થયા દિવાના

નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નિયાની ફેન ફોલોઇંગ કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. નિયા સોશિયલ મીડિયા પોસ્ટ્સ વિશેના સમાચારો સતત શેર કરતી રહે છે, નિયા એશિયાની સૌથી સેક્સિએસ્ટ મહિલા રેસમાં ત્રીજા નંબરે હતી.

નિયા શર્માએ તાજેતરમાં તેના બ્લેક આઉટફિટમાં ઇન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો પોસ્ટ કરી છે. માત્ર 2 કલાકમાં, નિયાની આ પોસ્ટ પર લાખો લાઇક્સ આવી ચુકી છે. નિયાની પોસ્ટ જોયા પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)


નિયા મોટે ભાગે સોશિયલ મીડિયા પર તેના હોટ અને સિઝલિંગ તસવીરો અને વીડિયો શેર કરીને ઇન્ટરનેટને આગ લગાવે છે. આ દરમિયાન હવે નિયા શર્માની કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં તે બાથટબમાં બેઠી છે અને હોટ પોઝ આપી રહી છે. નિયાની આ તસવીરો જોઇને તે વાયરલ થઈ રહી છે.

રેલવે સ્ટેશન પર સિંગર અલ્કા યાજ્ઞિક પતિ નિરજને આવા લૂકમાં જોઇને થઇ ગઇ હતી દિવાની, જાણો પૂરી લવ સ્ટોરી

BOLD PHOTOS: बाथटब में निया शर्मा ने कराया ऐसा फोटोशूट, सोशल मीडिया पर हुआ जमकर वायरल | Bold PHOTOS: Nia Sharma has done such a photoshoot in the bathtub, on social media

નિયા એક ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ અભિનેત્રી તરીકે જાણીતી છે તે હંમેશા પોતાના લૂક સાથે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર નિયા તેના બોલ્ડ લૂકને કારણે ટ્રોલ પણ થઈ જાય છે. પરંતુ તમામ ટ્રોલિંગ પછી પણ નિયા બોલ્ડ અને બિકીની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયા શર્મા મધ્યપ્રદેશના જબલપુરની છે. અભિનય ક્ષેત્રે પગ મૂકતી વખતે નિયાએ તેનું નામ નેહા શર્માથી બદલીને નિયા શર્મા કરી નાખ્યું છે. અભિનેત્રીએ તેની કારકીર્દિની શરૂઆત અગ્નિ પરિક્ષાથી કરી હતી. ત્યારબાદ નિયા એક હજારો મે મેરી બહેના, જમાઈ રાજા, નાગિન 4 માં નજર આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયા રિયાલિટી શો ખતરો કે ખિલાડીમાં પણ સ્ટંટ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં જ તેનો શો જમાઈ 2.0 જી 5 પર રીલિઝ થયો હતો.