Technology/ ધમાકેદાર ઓફર, આ ફોનને ખરીદો માત્ર 8,999 રુપિયામાં, મળશે ફાસ્ટ ચાર્જિંગ

સેમસંગના તાજેતરમાં લોન્ચ થયેલા બજેટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એમ02 એસ ( Samsung Galaxy M02s )નો ભારતમાં પહેલો સેલ આજથી શરૂ થશે. સેમસંગે આજે આ ફોનના પેહેલા સેલ વિશે માહિતી આપતા કહ્યું કે, આ ફોન એમેઝોન પર ખરીદી શકાય છે. ગયા અઠવાડિયે સેમસંગે ગેલેક્સી M02S ને ભારતમાં 2 વેરિયન્ટમાં લોન્ચ કર્યો હતો. સેમસંગ ગેલેક્સી M02s ના […]

Tech & Auto
galaxy mo2s ધમાકેદાર ઓફર, આ ફોનને ખરીદો માત્ર 8,999 રુપિયામાં, મળશે ફાસ્ટ ચાર્જિંગ

સેમસંગના તાજેતરમાં લોન્ચ થયેલા બજેટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એમ02 એસ ( Samsung Galaxy M02s )નો ભારતમાં પહેલો સેલ આજથી શરૂ થશે. સેમસંગે આજે આ ફોનના પેહેલા સેલ વિશે માહિતી આપતા કહ્યું કે, આ ફોન એમેઝોન પર ખરીદી શકાય છે.

Samsung Galaxy M02s फोन इस दिन आएगा सेल पर, जानें ऑफर

ગયા અઠવાડિયે સેમસંગે ગેલેક્સી M02S ને ભારતમાં 2 વેરિયન્ટમાં લોન્ચ કર્યો હતો. સેમસંગ ગેલેક્સી M02s ના 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે અને 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. આ ફોનમાં ઘણી જબરદસ્ત સુવિધાઓ છે.

Samsung Galaxy M02s Sale Date Revels Know Price And Specifications - Samsung  Galaxy M02s की इस दिन होगी सेल, शुरुआती कीमत 8,999 रुपये - Amar Ujala Hindi  News Live

સુવિધાઓ
સેમસંગનો એન્ટ્રી લેવલ અને બજેટ સેગમેન્ટ મોબાઈલ, સેમસંગ ગેલેક્સી M02s, કંપની દ્વારા ક્વાલકોમ સ્નેપડ્રેગન 450 SoC પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આની સાથે આ ફોનમાં 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000 એમએએચની બેટરી છે. આ ફોનનું સ્ક્રીન રીઝોલ્યુશન 720×1600 પિક્સેલ્સ છે. આ ફોનમાં વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ ડિસ્પ્લે છે, જેમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે.

 

Samsung Galaxy M02s Sale Date on Amazon is 19 January Know Price in india  and features - Samsung Galaxy M02s बजट फोन की पहली सेल Amazon पर होगी इस  दिन, जानें कीमत

કેમેરા
બ્લેક, બ્લુ અને રેડ કલર ઓપ્શનમાં લોન્ચ કરાયેલા સેમસંગ ગેલેક્સી M02s માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 12 મેગાપિક્સલ્સનો પ્રાઇમરી સેન્સર છે. આ સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ પણ છે. એન્ડ્રોઇડ 10 ના આધારે, આ ફોનમાં ઘણી વધુ સુવિધાઓ છે.