FauG Game/ FAU-G ગૂગલ પ્લે સ્ટોર પર ટોચની નિ:શુલ્ક ગેમ બની, 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી

આ ગેમને એટલી લોકપ્રિયતા મળી છે કે તેના પ્રારંભથી અત્યાર સુધી તેની પાસે 50 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે પ્લે સ્ટોર પર તેનું રેટિંગ પણ સારું છે.

Tech & Auto
fau g FAU-G ગૂગલ પ્લે સ્ટોર પર ટોચની નિ:શુલ્ક ગેમ બની, 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી

FAU G એ એક નવી મોબાઇલ ગેમ છે, જે દેશમાં PUBG મોબાઇલ ગેમ પર પ્રતિબંધ મૂક્યા પછી જાહેર કરવામાં આવી હતી. FAU G , ગૂગલ પ્લે સ્ટોર પર ટોચની નિ:શુલ્ક ગેમ બની, 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી.

આ કિસ્સામાં, તેને PUBG મોબાઇલનો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. આ ગેમને ૨૬મી જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવી છે તેને બોલીવૂડ સ્ટાર અક્ષયકુમારે  પ્રમોટ કરવાંમાં આવી છે ત્યારે થોડાક સમય માં જ લાખો યુઝ્સ થઇ ગયા અને તે પ્લેસ્ટોર પર ફ્રી ડાઉનલોડ કરી આપવામાં આવી છે.

FAUG બેંગલુરુ સ્થિત એનકોર ગેમ્સ દ્વારા વિકસાવવામાં આવી છે. આ ગેમને એટલી લોકપ્રિયતા મળી છે કે તેના પ્રારંભથી અત્યાર સુધી તેની પાસે 50 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે પ્લે સ્ટોર પર તેનું રેટિંગ પણ સારું છે. તે હાલમાં IOS માટે શરૂ કરાઈ નથી. અપેક્ષા છે કે તે આગામી સમયમાં લોન્ચ કરવામાં આવશે.

faug, pubg mobile

કેટલાક રમનારાઓ કહે છે કે બંદૂક નહીં હોવાને કારણે આ ગેમ થોડી ફીક્કી લાગે છે. આવી સ્થિતિમાં, તેના માટે PUB-G સામે સ્પર્ધા કરવી થોડી મુશ્કેલ રહેશે. ગૂગલ પ્લે સ્ટોર પર રમનારાઓની કેટલીક સમીક્ષાઓની પણ એનકોર ગેમ્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે અને કંપનીનું કહેવું છે કે તે તેને સુધારવા માટે સતત કામ કરી રહ્યું છે.