Not Set/ સાડીમાં મોનાલિસાએ શેર કર્યા ફોટા, યૂઝર્સ બોલી ઉઠ્યા- બ્યૂટીફૂલ મોના

જ્યારે પણ ભોજપુરી સિનેમાની હોટ અભિનેત્રી મોનાલિસા તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે, ત્યારે તેના ચાહકો તેના પર પોતાનો પ્રેમ બતાવવામાં આગળ રહેતા હોય છે. તાજેતરમાં મોનાલિસાએ બ્લુ સાડીમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા હતા. આપને જણાવી દઈએ કે તે મોનાલિસાનાં ચાહકોને તેના આ ફોટા ખૂબ જ પસંદ આવી રહ્યા છે. એક […]

Uncategorized
Monalisa સાડીમાં મોનાલિસાએ શેર કર્યા ફોટા, યૂઝર્સ બોલી ઉઠ્યા- બ્યૂટીફૂલ મોના

જ્યારે પણ ભોજપુરી સિનેમાની હોટ અભિનેત્રી મોનાલિસા તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે, ત્યારે તેના ચાહકો તેના પર પોતાનો પ્રેમ બતાવવામાં આગળ રહેતા હોય છે. તાજેતરમાં મોનાલિસાએ બ્લુ સાડીમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા હતા.

Monalisa shares photos in blue sari users said Beautiful Mona

આપને જણાવી દઈએ કે તે મોનાલિસાનાં ચાહકોને તેના આ ફોટા ખૂબ જ પસંદ આવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, બ્યુટીફૂલ મોના…

Monalisa

ભોજપુરી સ્ટાર મોનાલિસાએ ખૂબ જ ઓછા સમયમાં ટેલિવિઝનની દુનિયામાં પોતાની વિશેષ ઓળખ બનાવી લીધી છે. તે સનસની બનીને ઉભરી છે અને તે હજી પણ તેનો જુસ્સો તેણે જાળવી રાખ્યો છે.

Monalisa

Monalisa

Monalisa

Monalisa

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.