Not Set/ સાવરકુંડલા: મહિલા PSI લાંચ લેતા ઝડપાયા

અમરેલી, અમરેલીના સાવરકુંડલાના વંડાના મહિલા PSI લાંચ લેતા ઝડપાયા છે. 306ના ગુન્હાના આરોપી પાસેથી લાંચમાં A.Cની માંગ કરી હતી. A.C લેતા પી.એસ.આઈ.પોલીસ રંગેહાથ ઝડપાયા હતા. રાજકોટ એ.સી.બી.નું ઓપરેશન સફળ રહ્યું.

Top Stories Gujarat Others Videos
mantavya 160 સાવરકુંડલા: મહિલા PSI લાંચ લેતા ઝડપાયા

અમરેલી,

અમરેલીના સાવરકુંડલાના વંડાના મહિલા PSI લાંચ લેતા ઝડપાયા છે. 306ના ગુન્હાના આરોપી પાસેથી લાંચમાં A.Cની માંગ કરી હતી. A.C લેતા પી.એસ.આઈ.પોલીસ રંગેહાથ ઝડપાયા હતા. રાજકોટ એ.સી.બી.નું ઓપરેશન સફળ રહ્યું.