Not Set/ SCમાં જ્જોની નિયુકતી કરનાર કોલેજીયમમાં 13 વર્ષ બાદ મહિલા જ્જ

દેશની સર્વોચ્ચ અદાલત અટેલે કે, સુપ્રીમ કોર્ટમાં જ્જો ની નિમણુંક કરવાની ખાસ પ્રક્રિયા હોય છે. દેશની પ્રણાલી અને સંવિધાન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ કોલેજીયમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જ્જ ની નિમણુંક કરવામાં આવે છે. આ કોલેજીયમમાં 13  વર્ષ પછી ફરી એક વખત મહિલા જજનો પ્રવેશ થયો છે. જી હા, સુપ્રીમ કોર્ટમાં જ્જોની નિયુકતી કરનાર […]

India
pjimage 1 3 SCમાં જ્જોની નિયુકતી કરનાર કોલેજીયમમાં 13 વર્ષ બાદ મહિલા જ્જ

દેશની સર્વોચ્ચ અદાલત અટેલે કે, સુપ્રીમ કોર્ટમાં જ્જો ની નિમણુંક કરવાની ખાસ પ્રક્રિયા હોય છે. દેશની પ્રણાલી અને સંવિધાન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ કોલેજીયમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જ્જ ની નિમણુંક કરવામાં આવે છે. આ કોલેજીયમમાં 13  વર્ષ પછી ફરી એક વખત મહિલા જજનો પ્રવેશ થયો છે.

જી હા, સુપ્રીમ કોર્ટમાં જ્જોની નિયુકતી કરનાર કોલેજીયમમાં 13 વર્ષ બાદ મહિલા જજનો જસ્ટીસ આર ભાનુમતીને સુપ્રીમ કોર્ટ કોલેજીયમમાં પાંચમાં સભ્ય તરીકે પ્રવેશ મળ્યો છે. આપને જણાવી દઇએ કે, આવતા વર્ષે જુલાઇમાં જસ્ટીસ આર ભાનુમતી નિવૃત થશે. જસ્ટીસ આર ભાનુમતી મૂળ તામિલનાડુનાં છે અને તેઓ 1988માં સીધા જ જીલ્લા ન્યાયાધીશ તરીકે નિમણુંક પામ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.