Bhavnagar News : ભાવનગરમાં સ્કૂલવાનના ડ્રાઈવરે 13 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલા કરતા ચકચાર મચી ગઈ છે. બીજીતરફ 13 વર્ષની વિદ્યાર્થિની સાથે સ્કૂલ વાનના ડ્રાઈવરે અડપલા કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ડ્રાઈવરે ગંદી હરકતો કરી શારીરિક અડપલા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભાવનગરના પાલીતાણામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જૈન સમાજના આગેવાનોએ ડ્રાઇવર જાહિદ કાજી સામે ફરિયાદ નોંધાવી છે. ભાવનગરમાંમાં સ્કૂલ વાનચાલક સામે શારિરીક અડપલાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે સ્કૂલ વાન ચાલક જાહિદ કાજી સામે તપાસ હાથ ધરી છે.
ક્લાસ બાદ ઘરે ગયેલી બાળકીએ પરિવારને સમગ્ર વાત જણાવતા પરિજનો હેબતાઈ ગયા હતા અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અત્રે જણાવીએ કે, અવાર નવાર હેવાન સ્કૂલવાન ચાલકની આવી કલંકીત ઘટના સામે આવતી હોય છે.
આ પણ વાંચો:વડોદરામાં સાયબર ગઠિયાઓએ મહિલાને 6 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 61 લાખ પડાવ્યાં
આ પણ વાંચો:વડોદરામાં બંધૂકનાં નાળચે લૂંટ, સોનાનાં દાગીનાં સાથે મોબાઇલ પણ લેતા ગયા લૂંટારૂ
આ પણ વાંચો:યમનના હુથીઓએ સંયુક્ત રાષ્ટ્રને સીધો પડકાર ફેંક્યો, યુએનના 9 કર્મચારીઓને બંધક બનાવ્યા