Not Set/ વડોદરામાં બંધૂકનાં નાળચે લૂંટ, સોનાનાં દાગીનાં સાથે મોબાઇલ પણ લેતા ગયા લૂંટારૂ

આમ તો, બંઘૂકનાં નાળચે અને તલવારની અણીએ બાહારવટીયા બહારવટું કરતા તો, જમાના કે દિવસનાં ખતમ થઇ ગયા છે.અનેે ત્યારે એક જમાનાંમાં જોવા મળતું ખમીરવંતા બહારવટા અને લૂંટારુની તો વાત જ ક્યાં હોય, આજ કાલતો લૂંટ એટલે ક્રુરતા અને દહેશત. બસ આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતનાં તરસાલીનગરનાં વલ્લભ પાર્કમાં લૂંટની ઘટના પોલીસ […]

Top Stories Gujarat Vadodara
Armed Robbery વડોદરામાં બંધૂકનાં નાળચે લૂંટ, સોનાનાં દાગીનાં સાથે મોબાઇલ પણ લેતા ગયા લૂંટારૂ

આમ તો, બંઘૂકનાં નાળચે અને તલવારની અણીએ બાહારવટીયા બહારવટું કરતા તો, જમાના કે દિવસનાં ખતમ થઇ ગયા છે.અનેે ત્યારે એક જમાનાંમાં જોવા મળતું ખમીરવંતા બહારવટા અને લૂંટારુની તો વાત જ ક્યાં હોય, આજ કાલતો લૂંટ એટલે ક્રુરતા અને દહેશત. બસ આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતનાં તરસાલીનગરનાં વલ્લભ પાર્કમાં લૂંટની ઘટના પોલીસ ચોપડે નોંઘાય છે. લૂંટારુઓ બંદૂક અને તલવાર લઇ ઘરમાં ધુસી આવ્યા હતા અને પરિવારના સભ્યોને બંધક બનાવી લૂંટ ચલાવી હતી.

લૂંટારુ ગેંગ દ્વારા બંધક બનાવવામા આવેલ પરિવાર પાસેથી સોનાના ઘરેણાંની અને 2 મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ બાદ લૂંટારુ ગેંગ આરામથી ફરાર થઇ ગઇ હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામા આવતા SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘટનાની પ્રાથમિક વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

Unconscious to a youth and 80 thousand robbery case two arrested

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.