Banaskantha News/ બનાસકાંઠા: SDRF ટીમે રેસ્ક્યુ કરી 8 લોકોને બચાવ્યા

આ રેસ્ક્યુ મામલતદાર, કચેરીના સ્ટાફ તેમજ SDRFએ કર્યું હતું

Gujarat Others

Banaskantha News : બનાસકાંઠામાં SDRF ટીમે રેસ્ક્યુ કરી 8 લોકોને બચાવ્યા છે. જેમાં દાંતામાં મંડાલી પાસે 8 લોકો ફસાયા હતા. જેમનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

સાબરમતી નદીમાં ફસાયેલા આ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડાયા હતા. આ રેસ્ક્યુ મામલતદાર, કચેરીના સ્ટાફ તેમજ SDRFએ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબીમાં AAPની જનસભામાં હોબાળો, નાગરિકને લાફો ઝીંકતા ઉગ્ર બોલાચાલી

આ પણ વાંચો: મોરબીમાં પાટીદાર સમાજની સભા બાદ ઉઠ્યા સવાલ, ભાજપની જુથબંધી સામે આવી

આ પણ વાંચો: મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા દાડિયા ક્લાસીસનો વિરોધ, બંધ કરાવવા ઝુંબેશ શરૂ કરી