Morbi News : મોરબીમાં પાટીદાર સમાજની સભા બાદ સવાલો ઉભા થયા છે. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયાએ સવાલ ઉઠાવ્યા હતા. બીજીતરફ સભાના આયોજકોએ અન્ય કોઇમોટા આગેવાનોને કેમ સભામાં ના બોલાવ્યા એવો સવાલ કર્યો હતો.
તેમણે સમાજમાં જ શકુની હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને પગલે મોરબીમાં ફરી એક વાર ભાજપની જુથબંધી સામે આવી છે.ધારાસભ્ય સામે ભાજપના આગેવાને ફરી આક્ષેપો કર્યા છે.
જેમાં સભામાં આપેલ ભાષણને લઈને આક્ષેપ કર્યા હતા.આમ મોરબીમાં ભાજપમાં થયેલી તિરાડ ભાજપ પક્ષ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે.
આ પણ વાંચો:તું અહીથી જવાદે મારા સામેથી, રાજકોટ સિવિલ સ્ટાફની લૂખી દાદાગીરી, મીરા આહિરને થયો કડવો અનુભવ
આ પણ વાંચો:રાજકોટ જન્માષ્ટમી લોકમેળો 2025: રાઇડ્સની મજા સાથે ટિકિટ દરમાં વધારો, સલામતી અંગે ચિંતા
