Not Set/ દેશમાં સેકન્ડ વેવની ઊલટી ગણતરી શરૂ, 24 કલાકમાં નવા કેસ ઘટીને થયા દોઢ લાખ

દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હતી. રોજ ત્રણ લાખ કરતાં વધારે નવા કેસો સામે આવી રહ્યા હતા. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે.દેશમાં ધીમે ધીમે કોરોના કેસમાં

Top Stories India
desh 31 5 દેશમાં સેકન્ડ વેવની ઊલટી ગણતરી શરૂ, 24 કલાકમાં નવા કેસ ઘટીને થયા દોઢ લાખ

દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હતી. રોજ ત્રણ લાખ કરતાં વધારે નવા કેસો સામે આવી રહ્યા હતા. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે.દેશમાં ધીમે ધીમે કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારના કડક વલણ બાદ કોરોના કાબુમાં આવ્યો હોય તેવું નજરે પડી રહ્યું છે.

India Covid-19 Cases: 3.49 lakh fresh cases in India, 2,767 deaths in new record high

દેશમાં સેકન્ડ વેવની ઊલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે.24 કલાકમાં નવા કેસ ઘટીને દોઢ લાખ થવા પામ્યા છે.જ્યારેરિકવરી 24 કલાકમાં સવા બે લાખ પર પહોંચી ચૂકી છે. આ સાથે એક્ટિવ કેસ નો આંકડો  20.50 લાખની પણ અંદર પહોંચી ચૂક્યો છે.

India COVID cases cross 18 million, gravediggers work round the clock | Reuters

દેશમાં કુલ કેસ 2.80 કરોડને પાર પહોંચી ચૂક્યો છે.જ્યારે વધુ 3110 લોકોના મોત નિપજ્યા છે.જેના કારણે હવે કુલ મૃત્યુઆંક 3.29.108 થયો છે. કુલ કેસનો આંકડો 2.80 કરોડને પાર પહોંચ્યો છે.

Coronavirus India Live Updates: MHA Covid-19 Guidelines & Rules, Covid-19 Vaccine & Cases in India Today Latest News Update

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના નવા કેસ પર નજર કરીએ તો સૌથી વધુ તામિલનાડુમાં 28.864 કેસ ત્યારબાદ કર્ણાટકમાં 20.378 કેસ, કેરળમાં 19.894 કેસ, મહારાષ્ટ્રમાં 18.600 કેસ, આંધ્રપ્રદેશમાં 13.400 કેસ, પશ્ચિમ બંગાળમાં 11.284 કેસ નોંધાયા છે.

Coronavirus Cases in India May 20 Highlights: Madhya Pradesh CM announces Rs 1 lakh ex-gratia to families of Covid-19 victims; Goa records 1,582 new cases - The Financial Express

kalmukho str 27 દેશમાં સેકન્ડ વેવની ઊલટી ગણતરી શરૂ, 24 કલાકમાં નવા કેસ ઘટીને થયા દોઢ લાખ