Not Set/ જુઓ,આજની હેડલાઈન

12:00pm સુરત: પલસાણામાં દારૂના કેસમાં બેદરકારી બદલ પીએસઆઇ અને બીટ જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ————————————————————————————————- સુરત: કડોદરાના કૃષ્ણનગરમાં રહેતી ૧૪ વર્ષીય કિશોરીએ ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ———————————————————————————————— તાપી: સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 71.66 ટકા મતદાન નોંધાયુ છે. ————————————————————————————————- તાપી: નિઝરની ખોડદા પંચાયતનાં મહિલા સરપંચને ખોટી ફરિયાદો સાથે હેરાનગતિ કરવામાં આવતા મહિલા સરપંવહે […]

Gujarat Uncategorized
PARTH 2 જુઓ,આજની હેડલાઈન

12:00pm

સુરત: પલસાણામાં દારૂના કેસમાં બેદરકારી બદલ પીએસઆઇ અને બીટ જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

————————————————————————————————-

સુરત: કડોદરાના કૃષ્ણનગરમાં રહેતી ૧૪ વર્ષીય કિશોરીએ ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

————————————————————————————————

તાપી: સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 71.66 ટકા મતદાન નોંધાયુ છે.

————————————————————————————————-

તાપી: નિઝરની ખોડદા પંચાયતનાં મહિલા સરપંચને ખોટી ફરિયાદો સાથે હેરાનગતિ કરવામાં આવતા મહિલા સરપંવહે  સભ્ય તથા નિવૃત્ત કર્મચારી વિરુદ્ધ ધાક ધમકીનાં આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે.

————————————————————————————————-

સાબરકાંઠા: તલોદના અહમદપુરાના દલિત ખેડૂતને ન્યાય નહિ મળેતો હિમતનગર ખાતે કલેકટર કચેરીમાં ત્રણ દિવસના અનશન બાદ આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી છે.

————————————————————————————————

સાબરકાંઠા: જીલ્લાની ચારેય નગર પાલિકાની મત ગણતરી આવતી કાલે પ્રાંત કચેરીએ હાથ ધરવામાં આવશે. આ ચાર નગર પાલિકામાં સરેરાશ  ૭૧.૮૬ ટકા મતદાન થયું છે. ચાર નગરપાલિકાના ૧૦૪ વોર્ડની બેઠકમાં ૨૯૦ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું,ઇડર-૬૪.૩૬,ખેડબ્રહ્મા-૭૧.૧૧,પ્રાંતિજ-૭૪.૦૪ અને તલોદ-૭૭.૯૩ ટકા મતદાન થયું

———————————————————————————————–