Not Set/ જુઓ, આજની હેડલાઈન્સ

  11:00 am દિલ્હી: ઇઝરાયલ પી એમ નેતાન્યાહુનો  આજે ભારતમાં બીજો દિવસ છે. ત્યારે તેમનું  દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. અને તેઓએ જણાવ્યું હતું. ભારત અને ઇઝરાયલ સારી મિત્રતા છે. —————————————————————————————————સોમનાથ: આજે  સી એમ વિજય રૂપણી પોતાના પરિવાર સાથે ગીર સોમનાથ પહોંચ્યા હતા. ત્યાં તેઓએ મહાદેવ પર જળાભિષેક કરી પૂજા હતી. હવે […]

Gujarat
PARTH 2 જુઓ, આજની હેડલાઈન્સ

 

11:00 am

દિલ્હી: ઇઝરાયલ પી એમ નેતાન્યાહુનો  આજે ભારતમાં બીજો દિવસ છે. ત્યારે તેમનું  દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. અને તેઓએ જણાવ્યું હતું. ભારત અને ઇઝરાયલ સારી મિત્રતા છે.

—————————————————————————————————સોમનાથ: આજે  સી એમ વિજય રૂપણી પોતાના પરિવાર સાથે ગીર સોમનાથ પહોંચ્યા હતા. ત્યાં તેઓએ મહાદેવ પર જળાભિષેક કરી પૂજા હતી. હવે સી એમ બપોરે ગાંધીનગર પરત ફરશે.

——————————————————————————————————ડીસા :  TCD ગ્રાઉન્ડની પાણીની ટાંકી પાસેથી જૂગાર રમતા ૫ વ્યક્તિઓ ઝડપાયા હતા. તેમના પાસેથી કુલ  ૧૦૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. ડીસા દક્ષિણ પોલીસે જુગારીયાઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

——————————————————————————————————દિલ્હી:  નરેલામાં ત્રણ માળની પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાથી ૪ ના મોત  હોવાનું સામે આવ્યું છે. ૨૫ ફાયર ફાઇટકની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

————————————————————————————————-અમદાવાદ: અસારવા વિસ્તારની ગોવાજીની ચાલીમાં રહેતા એક રહીશની ક્રુર હત્યા કરવામાં આવી હતી. એક મહિલા અને તેના પતિએ કરી હતી હત્યા. અનૈતિક સંબંધોના કારણે હત્યા કરાય હોવાની શંકા હોવાનું સામે આવ્યું છે. છરાના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી પતિ પત્ની ફરાર. શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

—————————————————————————————————–