Not Set/ સેન્સેક્સ, પ્રથમવાર 42000ને પાર, નિફ્ટીમાં પણ ધમાકો

પોઝિટિવ ગ્લોબલ સંકેતો વચ્ચેના સ્થાનિક શેરબજારોમાં વધારો જોવા મળી રહ્યો છે. સેંક્સક્સ અને નિફ્ટી બંને ગ્રીન સિગ્નલ ની ઉપર વર્ક કરી રહ્યા છે. સેન્સેક્સમાં 128 ટકાની ઝડપે અને તે 42,001.10 ના સ્તર પર અને નીફ્ટી પણ 25 અંકની મજબૂતાઈ સાથે 12350ણો આંકડો પર કરી ગયું છે. આજે બજારમાં ફરી ખરીદીણો માહોલ જોવા મળી રહ્યો છે. […]

Business
સેન્સેક્સ, પ્રથમવાર 42000ને પાર, નિફ્ટીમાં પણ ધમાકો

પોઝિટિવ ગ્લોબલ સંકેતો વચ્ચેના સ્થાનિક શેરબજારોમાં વધારો જોવા મળી રહ્યો છે. સેંક્સક્સ અને નિફ્ટી બંને ગ્રીન સિગ્નલ ની ઉપર વર્ક કરી રહ્યા છે. સેન્સેક્સમાં 128 ટકાની ઝડપે અને તે 42,001.10 ના સ્તર પર અને નીફ્ટી પણ 25 અંકની મજબૂતાઈ સાથે 12350ણો આંકડો પર કરી ગયું છે.

આજે બજારમાં ફરી ખરીદીણો માહોલ જોવા મળી રહ્યો છે.  મેટલ શેર્સને છોડીને દરેક સેક્ટરમાં રોકાણકારો ખરીદી કરીરહ્યા છે. ફર્મા ઇન્ડિકેક્સમાં આજે સારી તેજી જોવા મળી રહી છે. બુધવારના બજારોમાં 3 દિવસની તેજી પર બ્રેક વાગી હતી. ગ્લોબલ સંકેતોની વાત કરીએ તો કાલે ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇના સાથે પહેલા પગલાની ટ્રેડ ડિલ પર હસ્તાક્ષર કર્યા હતા.  જેથી અમેરિકન બજારમાં તેજી જોવા  મળી હતી.

સેન્સેક્સ 30 કે 21 શેર્સમાં આજે તેજી જોવા મળી હતી. મીડકેપ અને સ્માઇલકેપ ઈન્ડેક્સ પણ મજબૂત થયો છે. નિફ્ટીમાં પણ 11 ઈન્ડિક્સમાંથી 10 માં તેજી જોવા મળી છે. મેટલ શેર્સ પર દબાણ જોઈ શકાય છે. અને ઇન્ડેક્સ આશરે 0.82 ટકા તુટ્યો છે. બેંક, એફએમસીજી અને રિયલ્ટી શેરમાં ખરીદી જોવા મળી રહી છે.

રિયાલ્ટી ઇન્ડિક્સક્સ 1.27 ટકા મજબુત થયો છે. સેન્સેક્સ 30 ની ટોપના ગેનર્સમાં સનફર્મા, હિન્દુસ્તાન યુનિલિવર, નેસા ઈન્ડિયા, પાવરગ્રિડ, કોટક મહિન્દ્ર બેંક અને બજાજ આટો શામેલ છે. શીર્ષ ટોચના લૂઝર્સમાં ઇન્ડસન બેન્ક, એનટીપીસી, ટાટા સ્ટાઇલ, ટાઇટન અને મહીન્દ્ર અને મહિન્દ્ર સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.