OMG!/ દરિયાની અંદર થયા અનોખા લગ્ન, 60 ફૂટ ઉંડા પાણીમાં જઇને દુલ્હા-દુલ્હને લીધા સાત ફેરા, જુઓ તસવીર

કંઇક અલગ કરવાની ઇચ્છા લોકોને કંઈપણ કરાવી શકે છે. આવો જ એક કિસ્સો ચેન્નઈથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પ્રેમી યુગલે ઉંડા પાણીની અંદર સાત ફેરા લીધા છે. પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે તામિલનાડુમાં થયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. આ અનોખા લગ્ન તામિલનાડુના નીલકંરઇ બીચ પર થયા છે, જ્યાં એક […]

Ajab Gajab News
under water દરિયાની અંદર થયા અનોખા લગ્ન, 60 ફૂટ ઉંડા પાણીમાં જઇને દુલ્હા-દુલ્હને લીધા સાત ફેરા, જુઓ તસવીર

કંઇક અલગ કરવાની ઇચ્છા લોકોને કંઈપણ કરાવી શકે છે. આવો જ એક કિસ્સો ચેન્નઈથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પ્રેમી યુગલે ઉંડા પાણીની અંદર સાત ફેરા લીધા છે. પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે તામિલનાડુમાં થયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે.

दूल्हा-दुल्हन ने 60 फीट गहरे समुद्र में की अनोखी शादी, देखें वायरल तस्वीरें

આ અનોખા લગ્ન તામિલનાડુના નીલકંરઇ બીચ પર થયા છે, જ્યાં એક આઇટી એન્જિનિયર દંપતીએ દરિયાની અંદર પરંપરાગત ડ્રેસ લગ્ન કર્યા છે. દુલ્હનની સાડી પહેરી હતી ત્યારે વરરાજાએ લુંગી પહેરી હતી. મુહૂર્ત શરુ થયુ તો બન્નેએ દરિયામાં કૂદકો માર્યો અને એકબીજાની માળા પહેરાવીને 60 ફૂટ ઉંડા પાણીમાં ગયા અને આગને બદલે સમુદ્રને સાક્ષી માનીને લગ્ન કર્યા.

समुद्र के अंदर हुई खास शादी, 60 फीट गहरे पानी में जाकर दूल्हा-दुल्हन ने लिए सात फेरे | Engineer couple ties knot underwater in tamilnadu

જસ્ટ મેરિડ કપલે જણાવ્યું હતું કે તે ચિન્નાદુરાઇ એક લાઇસન્સ પ્રાપ્ત સ્કુબા ડાઇવર છે, જ્યારે શ્વેતાએ લગ્ન માટે ખાસ ડઇવીંગ શીખ્યું છે. આવા લગ્નનો વિચાર ચિન્નાદુરાઇના ટ્રેનર અરવિંદ અન્નાએ આપ્યો હતો.

अब तक नहीं देखी होगी ऐसी शादी: दूल्हा-दुल्हन ने समुद्र के अंदर जाकर पहनाई वरमाला और लिए 7 फेरे.. | bangalore news tamilnadu news unique story engineer couple dive 60 feet under

જ્યારે ચિન્નાદુરાઇએ તેની ગર્લફ્રેન્ડ શ્વેતાને પાણીની અંદર લગ્ન કરવા વિશે કહ્યું ત્યારે તે પહેલા તો ડરી ગઇ હતી, પરંતુ બાદમાં તે એડવેન્ચર લગ્નમાં સંહમત થઈ ગઈ હતી.

अब तक नहीं देखी होगी ऐसी शादी: दूल्हा-दुल्हन ने समुद्र के अंदर जाकर पहनाई वरमाला और लिए 7 फेरे.. | bangalore news tamilnadu news unique story engineer couple dive 60 feet under

વાતચીત દરમિયાન, ચિન્નાદુરાઇએ જણાવ્યું કે તે લગભગ 40 મિનિટ સુધી પાણીની નીચે રહ્યા. તેણે પહેલા શ્વેતાને પાણીની અંદર એક લગ્નનો બુકે આપીને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. બાદમાં તેઓએ લગ્ન કર્યા પછી બહાર આવી ગયા અને પરિવાર સાથે આગળની વિધિઓ પૂર્ણ કરવા ગયા.