Not Set/ ભારતના આ રાજ્યમાં લગ્ન પહેલાજ સુહાગરાત ની ઉજવણી કરી લેવામાં આવે છે, સદીઓ જૂની છે આ પરંપરા…

આપણા દેશમાં હંમેશા પબ માં જવા વાળી છોકરી કે છોકરા સાથે બહાર જાવ અને આખી રાત ફરવું એ ખોટું ગણાય છે. કેટલાક લોકો એવા પણ છે જે આ બધી વસ્તુ ને ભારત  ની સંસ્કૃતિ ની વિરુદ્ધ  માને છે અને આ ભારતની બહાર થી આવેલી સંસ્કૃતિ માને છે. અમે તમને જણાવી દઇએ કે, આ કલચર ભારતની […]

Relationships
tribal1 ભારતના આ રાજ્યમાં લગ્ન પહેલાજ સુહાગરાત ની ઉજવણી કરી લેવામાં આવે છે, સદીઓ જૂની છે આ પરંપરા...

આપણા દેશમાં હંમેશા પબ માં જવા વાળી છોકરી કે છોકરા સાથે બહાર જાવ અને આખી રાત ફરવું એ ખોટું ગણાય છે. કેટલાક લોકો એવા પણ છે જે આ બધી વસ્તુ ને ભારત  ની સંસ્કૃતિ ની વિરુદ્ધ  માને છે અને આ ભારતની બહાર થી આવેલી સંસ્કૃતિ માને છે. અમે તમને જણાવી દઇએ કે, આ કલચર ભારતની બહાર થી નહીં પરંતુ ભારતમાંથી જ આવેલું છે જેની ઝલક આજે પણ ભારત ના છત્રીસગઢ માં જોવા મળે છે. છત્રીસગઢ ના બસ્તર વિસ્તારમાં એક આદિજાતિ એવી પણ રહે છે જે આજે પણ લગ્ન પેહલા સુહાગરાત માનવી લે છે. જી હા આ પ્રથા ગોંડ આદિજાતિ સાથે સંકળાયેલ એક પવિત્ર અને શિક્ષાપ્રદ પ્રથા તરીકે ગણવામાં આવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, લોકો કહે છે કે આ પ્રથાને કારણે અત્યાર સુધીમાં કોઈ દિવસ બળાત્કાર જેવી ઘટના આ વિસ્તારમાં બની નથી. આ રિવાજ શું છે અને એની માન્યતા અહીં શું છે આવો જાણીએ.

રિયા સમુદાયની ધોટુલ પરંપરા  

જણાવી દઇએ કે, આ પરંપરાને ધોટુલ પરંપરા કહેવાય. ગોંડ આદિજાતિની છત્રીસગઢ ના ઝારખંડ સુધીના જંગલોમાં એક પેટાજાતિ છે મુરિયા. મુરિયાના લોકોની આ વિચિત્ર પરંપરાને ધોટુલ નામ આપવામાં આવ્યું છે. આ પરંપરા ખરેખર આ આદિજાતિના કિશોરોને શિક્ષિત કરવાના ઉદેશ સાથે શરુ કરી હતી. આમાં દિવસ દરમ્યાન છોકરાઓને શિક્ષા થી માંડીને ઘર-ગૃહસ્થી ના પાઠ શિખડાવામાં આવે છે અને સાંજ ના સમયે મનોરંજન અને રાત્રીના સમયે સેક્સનો આનંદ લે છે. આ પરંપરામાં છોકરાઓની સાથે છોકરીઓનો પણ સમાવેશ થાય છે. ધોતુલામાં આવા વાળી છોકરીઓને મોટિયાર કહેવામાં આવે છે અને છોકરા ને ચેલિક કહેવામાં આવે છે.

tribal3 2 ભારતના આ રાજ્યમાં લગ્ન પહેલાજ સુહાગરાત ની ઉજવણી કરી લેવામાં આવે છે, સદીઓ જૂની છે આ પરંપરા...

 

ધોટુલનું નિર્માણ રચવું છે જરૂરી

તમને જણાવી દઇએ કે, આ આદિજાતિના લોકો જ્યાં પણ હાજર હોય ત્યાં ધોટુલ એટલે કે વાંસ અથવા માટીની ઝૂંપડીઓ જરૂર બનાવે છે. તેને આ આદિજાતિની યુનિવર્સિટી પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં ગોંડ આદિજાતિના બાળકો ભણવા માટે સ્કૂલ કે કોલેજ નથી જતા પરંતુ તેમના તમામ પ્રકાર નું શિક્ષણ આ ધોટુલ માંજ દેવામાં આવે છે. દિવસ દરમ્યાન અહીં પાઠ  શીખવામાં આવે છે, જેમાં આરંભિક શિક્ષણ થી લઈને સામાજિક શિક્ષણ, આચાર-વ્યવહાર અને સંબંધો ના લગતા વળગતા પાઠનું ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવે છે. આ દરમ્યાન છોકરીઓને ઘર સંભાળવાની દ્રષ્ટિએ માનસિક તૈયાર કરવાનો પ્રયાસ કરે છે.

tribal4 ભારતના આ રાજ્યમાં લગ્ન પહેલાજ સુહાગરાત ની ઉજવણી કરી લેવામાં આવે છે, સદીઓ જૂની છે આ પરંપરા...

કેવી રીતે શરુ થઇ આ પ્રથા

વાસ્તવમાં આ પરંપરા લિંગો દેવ દ્વારા શરુ કરવામાં આવી હતી. લિંગો દેવને ગોંડ આદિજાતિના દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સદીઓ પેહલા જયારે લિંગો દેવ એ જોયુંકે ગોંડ જાતિમાં કોઈ પણ પ્રકારનાં શિક્ષણ માટે કોઈ સ્થાન નથી, ત્યારે તેમણે એક અનોખી પરંપરા શરુ કરી. તેમણે વસ્તીની બહાર વાંસ ની થોડીક ઝૂંપડી તૈયાર કરી અને બાળકોને ત્યાં ભણાવાનું શરુ કર્યું. આ ઝૂંપડીઓ પછીથી ‘ઘોંટુલ‘ ના નામ થી પ્રસિદ્ધ થઇ ગઈ. એમાં બાળકોને જીવનથી સંબંધિત દરેક શિક્ષણ આપવામાં આવતું હતું.

tribal5 ભારતના આ રાજ્યમાં લગ્ન પહેલાજ સુહાગરાત ની ઉજવણી કરી લેવામાં આવે છે, સદીઓ જૂની છે આ પરંપરા...

પસંદ આવા થી કાંસકો ચોરી લે છે

ધોટુલમાં આવેલી છોકરી ને જયારે કોઈ છોકરો પસંદ આવે છે ત્યારે તે એનો કાંસકો ચોરીલે છે. આ એવું દર્શાવે કે તે એ છોકરાને પસંદ કરે છે. જયારે પણ તે છોકરી આ કાંસકો પોતાના વાળમાં લગાવીને નીકળે છે ત્યારે બધા ને સંકેત મળી જાય છે કે તેને કોઈ છોકરો પસંદ આવી ગયો છે.

tribal6 ભારતના આ રાજ્યમાં લગ્ન પહેલાજ સુહાગરાત ની ઉજવણી કરી લેવામાં આવે છે, સદીઓ જૂની છે આ પરંપરા...

કેવી રીતે પ્રેમીઓ એકબીજા ને પસંદ કરે છે

આ પ્રથામાં પ્રેમી-પ્રમિકા જો પાછળથી જીવનભર માટે જીવનસાથી પણ બની જાય છે, તેમની પસંદ કરવાની પદ્ધતિ પણ અનોખી છે. વાસ્તવમાં જયારે કોઈ છોકરો ઘોંટુલા માં આવે છે અને તેને લાગતું હોય કે તે શારીરિક રીતે મેચ્યુર થઇ ગયો છે, ત્યારે તેને એક વાંસ નો કાંસકો બનાવાનો હોય છે. તેમને આ કાંસકો બનાવામાં સંપૂર્ણ તાકાત અને કલા દેખાડવાની હોય છે. કારણકે આ કાંસકો નક્કી કરે છે કે કઈ છોકરીને તે ગમશે.

જેવી છોકરા છોકરીની જોડી બની જાય, પછી તે બન્ને સાથે મળીને પોતાની ઘોંટુલ એટલે કે ઝૂંપડી બનાવે છે અને તેને શણગારે છે અને બન્ને તે ઝૂંપડી માં સાથે રહેવા લાગે છે. આ સમય દરમ્યાન તેઓ વૈવાહિક જીવન સંબંધિત તમામ શીખ મેળવે છે. તેમાં એકબીજા ની ભાવના થી માંડીને શારીરિક જરૂરિયાત ને સંતોષવા માટેનો સમાવેશ થાય છે.