Not Set/ લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

સમયાંતરે, બૉલીવુડ ઘણા મહત્વના મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો દર્શાવે છે. ખાસ કરીને જ્યારે વાત સેક્સ સંબંધો, અથવા શોષણની હોય ત્યારે ઘણા સ્ટાર્સ ખુલ્લેઆમ આ મુદ્દાઓ પર પોતાના વિચારો રજુ કરે છે. ચાલો આ પ્રખ્યાત સ્ટાર્સના મંતવ્યોને જાણીએ જેઓ આ વિષયો પર ખચકાટ વગર બોલ્યા છે. I allowed someone to have sex with me at […]

Relationships
લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

સમયાંતરે, બૉલીવુડ ઘણા મહત્વના મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો દર્શાવે છે. ખાસ કરીને જ્યારે વાત સેક્સ સંબંધો, અથવા શોષણની હોય ત્યારે ઘણા સ્ટાર્સ ખુલ્લેઆમ આ મુદ્દાઓ પર પોતાના વિચારો રજુ કરે છે. ચાલો આ પ્રખ્યાત સ્ટાર્સના મંતવ્યોને જાણીએ જેઓ આ વિષયો પર ખચકાટ વગર બોલ્યા છે.

લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

I allowed someone to have sex with me at the age of nine, not understanding fully what it meant and my biggest fear after was that my mother would find out’.  માત્ર નવ વર્ષની ઉંમરે, મેં એક માણસને મારી સાથે સંબંધ બાંધવાની મંજૂરી આપી હતી, જ્યારે મને તેનો અર્થ પણ ખબર નહોતો – કલકી કોચિન

લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

‘I am baffled by our society’s obbession with sex. I enjoy it, i crave it, i persue it. I dont hide the fact. I feel a tinge of shame admitting it.’ જ્યારે મારુ મન કરે છે ત્યારે હું સેક્સ કરું છું, સેક્સમાં છુપાવા જેવું અથવા શરમ અનુભવવા જેવું કશું નથી અને તેને યોગ્ય રીતે એન્જોય કરવું જોઈએ – અભય દેઓલ

લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

‘Sex before marriage is my choice’ દીપિકા પાદુકોણે, પોતાના એક વિડીયો માય ચૉઇસ દ્વારા, કહ્યું હતું કે લગ્ન પહેલાં સેક્સ કરવું કે ના કરવું તે માણસની પોતાની મરજી છે. જો તે આ કરે તો તે ખોટી દ્રષ્ટિ સાથે ન જોવું જોઈએ.

લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

‘I have forgiven the man who abused me. I met him after many years. He wasn’t some dirty old man. He was guilty-ridden when we met’. ‘માય નેમ ઇસ અભિમન્યુ’ માં બાળકોનો શોષણ કરનાર માણસની ભૂમિકા ભજવતા ફિલ્મના દિગ્દર્શક અનુરાગ કશ્યપએ આ ફિલ્મના પ્રમોશન દરમિયાન કહ્યું હતું કે તેમનું પણ બાળપણમાં શોષણ કરવામાં આવ્યું હતું અને વર્ષો પછી તેઓ જ્યારે તે માણસને મળ્યા ત્યારે તેને ગિલ્ટી ફીલ થાય હતી. તેથી તેઓને તેને માફ કર્યા છે.

લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

‘I think sex is saleable because it is a taboo’. રાધિકા આપટે તેના નિવેદનમાં કહ્યું છે કે તે માને છે કે સેક્સ વેચાણ માટે છે કારણ કે તેને હજુ પણ વર્જિત માનવામાં આવે છે. રાધિકા બોલિવૂડમાં તેના ઓપન થીંકીંગ માટે જાણીતા છે.

લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

‘I was gangraped when I was 24 and it took me 20 years to voice this incident’. વિખ્યાત હેરસ્ટાઈલિસ્ટ સપના ભાવનાની, જે બિગ બોસના સહભાગી હતા, તેમના પર 24 વર્ષની વયે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવેલો. તેમને 20 વર્ષ લાગ્યા હતા બધા લોકોની સામે આ વાત રાખતા.

લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

‘Sex is a beautiful and a perfectly natural phenomenon. by no means it’s bad or evil thing. So there’s really no reason to be cagey about it.’ રણવીર સિંહના આ નિવેદનનો અર્થ એ છે કે સેક્સ એક સુંદર અને કુદરતી પ્રક્રિયા છે. તે ખોટું કે ખરાબ નથી. તેથી તેમાં છુપાવી રાખવા જેવું કંઇ નથી.

લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

‘If I cared about what other people though of me, I wouldn’t be where I am right now.’  સન્ની લિયોન તેના નિવેદનમાં કહે છે કે તે ક્યારેય લોકો તેના વિશે શું વિચારે છે તેના પર ધ્યાન જ નથી આપતી. નહીંતર આજે તેને જે સફળતા મળી છે ત્યાં સુધી ક્યારેય પહોંચી ના શકે. દરેક વ્યક્તિએ તે જ કરવું જોઈએ જે તેઓ પસંદ કરે છે.

લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

‘There is no shame in admitting that sexual violence exists. Shame lies in the act of NOT speaking out.’ ફ્રીડા પિન્ટોએ જણાવ્યું હતું કે એ વાતની શરમ નથી આવતી કે શારીરિક શોષણ થાય છે. પરંતુ શરમ ત્યારે આવે છે જયારે તેને ગુપ્ત રાખવામાં અને બોલવામાં નથી આવતું.

લગ્ન પેહલા શારીરિક સંબંધ બનાવવા વિષે શું કહે છે બોલિવૂડ એક્ટર્સ જાણો!!!!!!

‘As a child I suffered sexual and emotional abuse for several years at the hands of a man whom my parents trusted implicitly’. પ્રસિદ્ધ સિતાર ઉસ્તાદ રવિ શંકરની પુત્રી અનુષ્કા શંકરે યુ ટ્યુબ દ્વારા કહ્યું હતું કે બાળપણમાં તેનું શોષણ એક માણસે વર્ષો શુદ્ધિ કર્યું હતું જેમના પર તેના માતા અને પિતા આંખ બંધ કરી ને વિશ્વાસ કરતા હતા.