Gujarat/ SGST વિભાગના રાજ્યવ્યાપી દરોડા,SGSTના 71 સ્થળે રાજ્યવ્યાપી દરોડા,ભાવનગર,રાજકોટ,ગાંધીનગરમાં દરોડા,અમદાવાદ,સુરત, પ્રાંતિજમાં દરોડા,કુલ 36 કંપનીઓના 71 સ્થળો પર દરોડા,માધવ કોપર લિ.નું 75 કરોડનું કૌભાંડ ખુલ્યું,ભાવનગરમાં અફઝલ સવજાણીને ત્યાં દરોડા,ભાવનગરમાં 739 કરોડના બોગસ બીલિંગ ઝડપાયા,પ્રાંતિજના મીનાબેન રાઠોડને ત્યાં દરોડા,પ્રાંતિજમાં 566 કરોડના બોગસ બીલિંગ ઝડપાયા,SGSTના દરોડામાં 2 આરોપીઓની ધરપકડ,મીના રાઠોડ અને અફઝલ સવજાણીની કરી ધરપકડ

Breaking News