Aravalli News: અરવલ્લીમાં યાત્રાધામ શામળાજી દેશ ભક્તિના રંગે રંગાયું છે. શામળિયાના મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો છે.

ભગવાનની મૂર્તિની આસપાસ તિરંગાનો શણગાર કરાયો છે. ભક્તોએ ભગવાનના દર્શન સાથે દેશ ભક્તિની અનુભૂતિ કરી છે.

આ પણ વાંચો:ગુજરાતમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ઉલ્લાસભેર ઉજવણી
આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી
આ પણ વાંચો:કષ્ટભંજન દેવને આઝાદી પર્વ નિમિત્તે કરાયો તિરંગાનો શણગાર
