રાશિ પરિવર્તન/ શનિદેવ આ દિવસથી માર્ગીથી વક્રી બનશે, કઈ રાશિઓનો ભાગ્યોદય થશે

જેનાથી પાંચ રાશિઓને ફાયદો થશે. શનિ શુભ થાય તો વ્યક્તિનો ભાગ્યોદય જરૂર થાય છે. રંકમાંથી રાજા બની શકાય છે.

Dharma & Bhakti Rashifal

Astrology News: જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે. અત્યારે શનિદેવ કુંભ રાશિમાં બિરોજમાન છે. અને માર્ગી ગતિએ છે. આ વર્ષે શનિદેવ રાશિપરિવર્તન કરે તેવું જણાતુ નથી. પરંતુ તે માર્ગીથી વક્રી થશે. 30 જૂન,2024થી શનિ વક્રી અવસ્થામાં ભ્રમણ કરશે. જેનાથી પાંચ રાશિઓને ફાયદો થશે. શનિ શુભ થાય તો વ્યક્તિનો ભાગ્યોદય જરૂર થાય છે. રંકમાંથી રાજા બની શકાય છે.

મેષ રાશિ– નોકરી વેપારમાં ફાયદો થાય. સાથી કર્મીઓથી સહકાર મળે. વેપારમાં અચાનક લાભ મળે. મન પ્રસન્ન રહે. વેપાર અર્થે બહાર જવાનું થાય. દાંપ્ત્યજીવન સુખમય રહે. નવા કામની શરૂઆથ કરી શકો છો.

મિથુન રાશિ– પરિસ્થિતિઓ તમારા અનુકૂળ રહેશે. આર્થિક લાભ થવાની તક મળશે. કામકાજ ક્ષેત્રે વાતાવરણ અનુકૂળ રહે. મુશ્કેલ કામ સરળ થઈ જશે. વેપારમાં લાભની તકો પ્રાપ્ત થાય. પરિવારનો સહયોગ મળે. ઘરે મહેમાનનું આગમન થાય. નોકરીની નવી તકો મલે. લોકો તમારા પર વધુ વિશ્વાસ કરતા થશે, વિશ્વસનીયતા વધશે.

સિંહ રાશિ– વેપારમાં લાભની તકો પ્રાપ્ત થાય. નવી યોજનાઓ પાર પાડી શકો. રોકાણ કરવવાની તકો મળે. પ્રગતિ કરશો. મિત્રોનો સહકાર મળે. ઉપરી અધિકારીઓ તરફથી લાભ મળે. લક્ષ્યોને પ્રાપ્ત કરવા સખ્ત મહેનત કરવી પડશે. આર્થિક સ્થિતિ સારી રહે.

કન્યા રાશિ– મુશ્કેલ કામ સરળ થઈ જશે. વેપારમાં લાભની તકો પ્રાપ્ત થાય. પરિવારનો સહયોગ મળે. દાંપ્ત્યજીવન સુખમય રહે. અનુભવીની સલાહ લેવી. સકારાત્મક ઉર્જા મળે. નવા વિચારોનું આગમન થાય.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગ્રહોના સેનાપતિ મંગળ આ રાશિના જાતકોનું કરશે મંગળ, ધન-સંપદામાં વધારો થશે

આ પણ વાંચોઃસુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત

આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું