આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે શિવ મહિમ્ન સ્ત્રોત્રનો પાઠ કરવો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 05 મે વૈશાખ સુદ આઠમ સોમવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 05 મે વૈશાખ સુદ આઠમ સોમવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·   શિવ મહિમ્ન સ્ત્રોત્રનો પાઠ કરવો.          આઠમની સમાપ્તિ          :   સવારે ૦૭:૩૫ સુધી.

  • તારીખ :-        ૦૫-૦૫-૨૦૨૫, સોમવાર / વૈશાખ સુદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૦૪ થી ૦૭:૪૨
શુભ ૦૯:૨૦ થી ૧૦:૫૮
લાભ ૦૩:૫૨ થી ૦૫.૩૦
અમૃત ૦૫:૩૦ થી  ૦૭:૦૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૪ થી ૧૨:૩૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મનોબળ માં વધારો થાય.
  • કોર્ટકચેરીનું કામ થાય.
  • અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
  • નવી વસ્તુ લાવવાની ઈચ્છા થાય.
  • શુભ કલર –સફેદ
  • શુભ નબર- ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અપશબ્દો ન બોલાય તેનું ધ્યાન રાખવું.
  • વાણી કર્કશ થાય.
  • સમજી વિચારીને પગલાં ભરવા.
  • બોલવા પર કાબૂ રાખો.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૪

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.
  • માન- સન્માન મળે.
  • આંખોની ચમકમાં વધારો થાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ , હ) :-
  • કુટુંબીજનોથી લાભ થાય.
  • વસ્તુની કાળજી લેવી.
  • મગજમાં સતત વિચારો ચાલે.
  • નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
  • શુભ કલર –ક્રીમ
  • શુભ નંબર –૫

 

  • સિંહ (મ , ટ) :-
  • વાદ-વિવાદ ન કરવો.
  • કોઈ નવી જવાબદારી મળે.
  • કોઈ જગ્યાએ જવાનું મોડું થાય.
  • કામની જગ્યાએ સંભાળવું.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સહકર્મચારી થી ફાયદો થાય.
  • તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
  • ફોનનો વપરાશ વધે.
  • સાહસિક કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૧

 

 

  • તુલા (ર , ત) :-
  • ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
  • પેટની સમસ્યા રહે.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • ઊંઘ આવવામાં તકલીફ પડે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારા દુશ્મનથી સાચવવું.
  • તબિયત સાચવવી.
  • તમારું વલણ બદલાય.
  • નવા સપના બંધાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સાતમાં આસમાન પર પહોચી શકો.
  • જીવનમાં નવા તબક્કાની શરૂઆત થાય.
  • કાર્યમાં સફળતા મળે.
  • આળસમાં દિવસ પસાર થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮

 

  • મકર (ખ, જ) :-
  • મગજ શાંત ન જણાય.
  • ઓચિંતો આર્થિક ફટકો પડે.
  • મગજ પર વધરે બોઝ રહે.
  • જ વિચારેલું થાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધારેલા કાર્ય પૂર્ણ થાય.
  • નાની વાતને લાંબી ન કરવી.
  • પીઠ પાછળ ઘા થાય.
  • શાંતિથી કામ કરવું.
  • શુભ કલર- ભૂરો
  • શુભ નંબર- ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સકારાત્મક ઉર્જા અનુભવાય.
  • સ્નાયુઓ માં તકલીફ રહે.
  • ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
  • કામમાં વ્યસ્ત રહો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૈશાખ માસમાં તરસ્યાને પાણી પીવડાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે, આવો જાણીએ આ માસ સાથે જોડાયેલી કથા

આ પણ વાંચો:ગુરૂ આદિત્ય યોગથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે