Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૨૯-૧૦-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ ચોથ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃષભ (બ, વ, ઉ ) રાશિ છે. રોહિણી નક્ષત્ર (સવારે ૧૧:૧૨ સુધી.) છે. આજનો યોગ પરિઘ (સવારે ૧૨:૦૫ સુધી. ઓકટો-૩૦) વિદ્યમાન રહેશે અને બવ કરણ સવારે ૧૧:૪૦ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિ માં (રાત્રે ૧૦:૦૭ સુધી,) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ, વ, ઉ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૪૩ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૦૩ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૮:૪૭ પી.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૧૦:૦૦ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૫૦ થી બપોરે ૦૩.૧૩ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે સંકટ ચતુર્થી છે.
ચોથની સમાપ્તિ : રાત્રે ૧૦:૦૯ સુધી.
તારીખ :- ૨૯-૧૦-૨૦૨૬, ગુરુવાર / આસો વદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૪૩ થી ૦૮:૦૭ |
| લાભ | ૧૨:૨૩ થી ૦૧:૪૮ |
| અમૃત | ૦૧:૪૮ થી ૦૩.૧૩ |
| શુભ | ૦૪:૩૮ થી ૦૬:૦૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૩ થી ૦૭:૩૮ |
Aaj Nu Rashifal : 29 October 2026, Thursday

મેષ (અ, લ , ઈ) :-
સંતાનનું સુખ મળે.
મિત્રની સલાહ મળે.
પ્રાપ્તિમાં વધારો થાય.
ધન લાભ થાય.
શુભ કલર – નીલમ
શુભ નબર- ૮

વૃષભ (બ, વ, ઉ) :-
પૈસાનું મહત્વ સમજાય.
બધું ગુલાબી દેખાય.
રાજા રાણી જેવી જિંદગી જીવો.
વિવેકબુદ્ધિ કામમાં આવે.
શુભ કલર – ગોલ્ડ
શુભ નંબર –૪
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
ખરાબ ટેવ સુધારો
પ્રેમી તરફથી પ્રેમ રહે.
મગજ તણાવમાં રહે.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૬

કર્ક (ડ, હ) :-
ભાઈ બહેન તરફથી લાભ મળે.
ઓફિસના કામ ઝડપી થાય.
કોઈને મદદ થાય.
જમીન-મકાન થી ફાયદો થાય.
શુભ કલર – છીંકણી
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
આખો દિવસ હસતા રહો.
નવા સંબંધો બંધાય.
નાનકડી કડવાશ માફ કરો.
કોઈ નવી ખરીદી થાય.
શુભ કલર –મરૂન
શુભ નંબર –૫

કન્યા (પ , ઠ, ણ) :-
નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
નવો પ્રેમ મળે.
નોકરીમાં નવી તક મળે.
સારી વાત આવી શકે તેમ છે.
શુભ કલર – લવંડર
શુભ નંબર –૧
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
તમારા વખાણ થાય.
ધન લાભ થાય.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
મહત્વના કામમાં સફળતા મળે.
શુભ કલર –સફેદ
શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-
નિર્ણય લેતા પહેલા વિચારવું.
મગજ પર કાબૂ ગુમાવવોનહીં.
ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
લગ્નજીવન સંભાળવું.
શુભ કલર – રાતો
શુભ નંબર –૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
નિરાંતનો અનુભવ થાય.
ફસાયેલા નાણાં પાછા આવે.
પ્રવાસના યોગ બને.
સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –૪

મકર (ખ, જ) :-
નવી આશા જાગે.
ઉધાર આપવું કે લેવું નહીં.
પ્રેમ સબંધમાંવધારો થાય.
દિવસ આનંદમય જાય.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર –૮
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :
ગુસ્સા પર કાબૂ રાખવો.
ધન લાભ થાય.
માનસિક શાંતિ મળે.
ધાર્મિક કાર્ય થાય.
શુભ કલર- કોફી
શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
નવું શીખવા મળે.
જમીન-મકાનના યોગ પ્રબળ બને.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
શુભ કલર – રાતો
શુભ નંબર –૯
આજની રાશિ વૃષભ (બ, વ, ઉ ) રાશિ છે. રોહિણી નક્ષત્ર (સવારે ૧૧:૧૨ સુધી.) છે. આજનો યોગ પરિઘ (સવારે ૧૨:૦૫ સુધી. ઓકટો-૩૦) વિદ્યમાન રહેશે અને બવ કરણ સવારે ૧૧:૪૦ સુધી વિદ્યમાન રહેશે.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃષભ રાશિ માં (રાત્રે ૧૦:૦૭ સુધી,) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ (બ, વ, ઉ ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
