Photos/ શહનાઝ ગિલે આ ખાસ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર છવાઈ તસવીરો

શહનાઝ કૌર ગિલે સફેદ રંગનું સ્ટ્રાઈપ્સ પેન્ટસૂટ પહેર્યું છે. તેના આઉટફીટથી લઈને હેરસ્ટાઇલ અને મેકઅપના ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

Photo Gallery
a 139 શહનાઝ ગિલે આ ખાસ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર છવાઈ તસવીરો

‘પંજાબની કેટરીના કૈફ’ એટલે કે શહનાઝ ગિલ ભલે બિગ બોસ 13 માં જીતી ન શકી, પરંતુ તેણે પોતાના અલગ અંદાજથી દર્શકોના દિલ પર ઉંડી છાપ છોડી દીધી છે. આ શોથી તેણે જબરદસ્ત લોકપ્રિયતા મેળવી. આ જ કારણ છે કે તેમને લગતા કોઈપણ સમાચાર અથવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ સમયે, શહનાઝનો ‘બોસ લેડી’ અવતાર ઇન્ટરનેટ પર છવાયો છે.

shehnaaz gill  mantavyanews

ટ્રાન્સફોર્મશન બાદ, શહનાઝ ગિલ અત્યાર સુધીમાં ઘણા અવતારમાં જોવા મળી છે, પરંતુ તેનો આ લુક ચર્ચામાં છે.

shehnaaz gill  mantavyanews

શહનાઝ કૌર ગિલે સફેદ રંગનું સ્ટ્રાઈપ્સ પેન્ટસૂટ પહેર્યું છે. તેના આઉટફીટથી લઈને હેરસ્ટાઇલ અને મેકઅપના ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

shehnaaz gill

આ લુકમાં શહનાઝ ગિલ અત્યંત આકર્ષક લાગી રહ્યા છે. તેણે આ ડ્રેસ પર તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેના કાનમાં એરિંગ્સ અને ડાર્ક આઈ મેકઅપ કર્યો છે.

shehnaaz gill

વર્કફ્રન્ટ વિશે વાત કરતાં, શહેનાઝ ગિલ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં પોતાનો નવો મ્યુઝિક વીડિયો શૂટ કરાવ્યો છે. તે પ્રખ્યાત રેપર અને ગાયક બાદશાહ સાથે પણ જોવા મળી હતી.

shehnaaz gill

સમાચારો અનુસાર, શહનાઝ ગિલ ફરી એકવાર સિધ્ધાર્થ શુક્લા સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. આ અગાઉ બંને ‘ભૂલા દેગા’ અને ‘શોના શોના’ ગીતોમાં દેખાયા છે.

shehnaaz gill

આ બંને ગીતોને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું અને યુટ્યુબ પર તેની ખુબ જ લાઈક્સ આવી હતી.

shehnaaz gill

સિદ્ધાર્થ અને શહનાઝ બિગ બોસ 13 માં મળ્યા હતા. બંનેના બોન્ડિંગ, કેમેસ્ટ્રી  પ્રેક્ષકો ખુબ જ પસંદ આવી હતી. તે બંનેને પ્રેમથી SidNaaz કહે છે અને તેઓને એક સાથે પડદા પર જોવા માટે તેમના ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે.

shehnaaz gill

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ