Photos/ કરિશ્મા તન્નાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસ્વીરો જોઈએ ક્રેઝી થયા ફેન્સ

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના ઘણીવાર તેની સુંદર અને સ્ટાઇલિશ તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ત્યારે આ વખતે પણ રેડ જેકેટમાં કરિશ્મા તન્નાની આ બોલ્ડ તસવીરો જોઈને ચાહકો તેની પ્રશંસા કરતા થકતા નથી.

Photo Gallery Entertainment
a 169 કરિશ્મા તન્નાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસ્વીરો જોઈએ ક્રેઝી થયા ફેન્સ

ખતરો કે ખેલાડી 10 ‘ના ફિનાલે જીતીને ટ્રોફી પર કબજો કરનાર અભિનેત્રી કરિશ્મા તન્ના ફરી એકવાર ચર્ચામાં છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને સતત પોતાના ફેન્સ સાથે નવી નવી તસવીરો શેર કરતી રહે છે. તેમની દરેક અદા તેના ફેન્સને ખૂબ ગમે છે. આ વખતે પણ કરિશ્માએ કેટલીક એવી તસવીરો શેર કરી છે જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. આવો તમને બતાવીએ કરિશ્મા તન્નાની લેટેસ્ટ તસવીરો…

see tv actress karishma tanna letest and hot photoshoot pics

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના ઘણીવાર તેની સુંદર અને સ્ટાઇલિશ તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ત્યારે આ વખતે પણ રેડ જેકેટમાં કરિશ્મા તન્નાની આ બોલ્ડ તસવીરો જોઈને ચાહકો તેની પ્રશંસા કરતા થકતા નથી. તો ચાલો અમે તમને કરિશ્માના હોટ ફોટો બતાવીએ.

see tv actress karishma tanna letest and hot photoshoot pics

આ તસવીરોમાં કરિશ્મા હોટ પોઝ આપતી નજર આવી રહી છે.  કરિશ્માનો લુક અને સ્ટાઇલ જોવા લાયક છે. અભિનેત્રીનો બોલ્ડ અંદાજ જોઇને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.

see tv actress karishma tanna letest and hot photoshoot pics

કરિશ્મા તન્નાના સોશિયલ મીડિયા પર હજારો ચાહકો છે, જે તેના ફોટા પર ખુલીને ટિપ્પણી કરે છે.

see tv actress karishma tanna letest and hot photoshoot pics

સોશિયલ મીડિયા પર કરિશ્મા તન્ના પોતાનો ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ અવતાર અને ક્યારેક બોલ્ડ સ્ટાઇલમાં ફોટો શેર કરતી રહે છે.

see tv actress karishma tanna letest and hot photoshoot pics

કરિશ્માની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ છે. ફોટા જોતાં જ વાયરલ થઇ રહ્યા  છે.

see tv actress karishma tanna letest and hot photoshoot pics

કરિશ્મા તન્ના ઇન્સ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય છે. ચાહકો કરિશ્માની દરેક અંદાજના દિવાન છે.

Karishma Tanna sets the internet ablaze with her stunning beach photos from  Maldives trip | Hindi Movie News - Bollywood - Times of India

આપને જણાવી દઈએ કે, કરિશ્મા તન્નાની ટીવી સિરિયલ કયામત કી રાત થી પણ લોકોમાં ફેમસ થઇ હતી.

Haven't lost faith, hard work will surely pay off, says actress Karishma  Tanna - OrissaPOST

કરિશ્માની બિકિની ફોટો

Naagin 3 Actress Karishma Tanna Greece - YouTube

સોશિયલ મીડિયા પર છવાઈ હતી આ હોટ ફોટો

Karishma Tanna B0ld Avatar In Black Bikini - YouTube

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો