Not Set/ શિલ્પા શેઠ્ઠીએ મનમોહક અંદાજમાં આપ્યો પોઝ, વિડિયો કર્યો શેર

બોલિવુડની અભિનેત્રી શિલ્પા શેઠ્ઠીએ પોતાની મનમોહક અદાથી સૌ કોઇનું દિલ જીત્યુ છે. હાલમાં તે પોતાના પરિવાર સાથે યુરોપની ટ્રીપમાં આનંદ લઇ રહી છે. વિડિયોમાં જોઇ શકાય છે કે તે એક ક્રૂઝ પર છે. તેની સાથે તેનો પતિ રાજ કુંદ્રા અને દિકરો વિયાન પણ છે. શિલ્પા શેઠ્ઠી પોતાના ફિટનેસને લઇને હંમેશા એક્ટિવ રહે છે. ટ્રિપ પર […]

Uncategorized
shilpa શિલ્પા શેઠ્ઠીએ મનમોહક અંદાજમાં આપ્યો પોઝ, વિડિયો કર્યો શેર

બોલિવુડની અભિનેત્રી શિલ્પા શેઠ્ઠીએ પોતાની મનમોહક અદાથી સૌ કોઇનું દિલ જીત્યુ છે. હાલમાં તે પોતાના પરિવાર સાથે યુરોપની ટ્રીપમાં આનંદ લઇ રહી છે. વિડિયોમાં જોઇ શકાય છે કે તે એક ક્રૂઝ પર છે. તેની સાથે તેનો પતિ રાજ કુંદ્રા અને દિકરો વિયાન પણ છે. શિલ્પા શેઠ્ઠી પોતાના ફિટનેસને લઇને હંમેશા એક્ટિવ રહે છે. ટ્રિપ પર હોવા છતા શિલ્પા એક્સરસાઈઝ અને ડાયટનું પણ પૂરુ ધ્યાન રાખે છે.

Instagram will load in the frontend.

તાજેતરમાં બોલિવુડની એભિનેત્રી અને ફિટનેસ ક્વિન શિલ્પા શેઠ્ઠીએ ક્રૂઝ પર હવાની મજા લેતો એક વિડિયો પોસ્ટ કર્યો છે. વિડિયો તેણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. સાથે શિલ્પાએ એક કેપ્શન પણ લખ્યુ છે. શિલ્પાએ લખ્યુ છે કે, આ મારુ મેર્લિન મોનરો મોમેંટ છે. જો કે આ અસલમાં હવા નથી પરંતુ તમે આ વિડિયોને અંતિમ સુધી જરૂર જુવો. તમને ખબર પડી જશે કે હુ આમ કેમ કહી રહી છુ.

ટ્રિપથી પરત આવ્યા બાદ શિલ્પા શેઠ્ઠી ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત થઇ જશે. હાલમાં તેણે સુપર ડાંસર ચેપ્ટર 3ની શૂટિંગ પૂરી કરી છે. ત્યારબાદ જ શિલ્પા શેઠ્ઠી પરિવારની સાથે યુરોપની ટ્રિપમાં ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.