મોટા સમાચાર/ પોલીસદળમાં મોટાપાયા પર ફેરફારના સંકેતો, સીએમની સિક્યોરિટી બદલાઈ

રાજ્યમાં CM સિક્યોરિટીના લાંબા સમયથી ફરજ બજાવતા પાંચ DySPની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. સાથે સાથે નવા પાંચ DySPની નિમણૂક પણ  કરાઈ છે.

Top Stories Ahmedabad Gujarat

હાલ મોટો સામે આવી રહ્યા છે. રાજ્યમાં CM સિક્યોરિટીના લાંબા સમયથી ફરજ બજાવતા પાંચ DySPની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. સાથે સાથે નવા પાંચ DySPની નિમણૂક પણ  કરાઈ છે.ગુજરાતના પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) બ્રજેશ કુમાર ઝાએ મુખ્યમંત્રીની સુરક્ષામાં લાંબા સમયથી જોડાયેલા પાંચ નાયબ પોલીસ અધિક્ષકની તાત્કાલિક અસરથી બદલીનો આદેશ આપ્યો છે. આદેશ મુજબ, 25મી એપ્રિલના ગૃહ વિભાગની સૂચના મુજબ જાહેર હિતમાં 5 સશસ્ત્ર DSPની બદલી કરવામાં આવી છે. તો 5 ડીએસપીને વેઇટિંગમાં રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, હાલમાં મુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત તમામ લોકોને બદલાયેલા સ્થળે તાત્કાલિક રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:નશેડીઓમાં પેઇન કિલર અને ઊંઘની દવાની નશા માટે ભારે માંગઃ દિલ્હીની ટીમે રેડ પાડી

આ પણ વાંચો:સુરતઃ દુષ્કર્મ કરી યુવતી પાસેથી પૈસા પડાવનાર બેની ધરપકડ

આ પણ વાંચો:ડમી કાંડ તોડ કાંડમાં પરિવર્તીતઃ યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ

આ પણ વાંચો:ડમી કૌભાંડને દબાવવા માટે ડમી કૌભાંડને ઉજાગર કરનારની જ ધરપકડ – હેમાંગ રાવલ

આ પણ વાંચો:આઠ કલાક લાંબી પૂછપરછ બાદ કથિત તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે