Valsad/ આઝાદ ચોક રોડ પર એપાર્ટમેન્ટનો સ્લેબ થયો ધરાશાયી, બે બાળકો સહિત એકનો આબદ બચાવ

વલસાડના આઝાદ ચોક રોડ પર એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટી પડ્યો3 માળની ગંગોત્રી એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટી પડ્યો40 વર્ષ જૂની ઇમારત છે ગંગોત્રી એપાર્ટમેન્ટસ્લેબ વરસાદ ને પગલે તૂટી પડ્યોબે બાળકો અને એક પુરુષ નો ચમત્કારી બચાવ   મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય […]

Breaking News
a 178 આઝાદ ચોક રોડ પર એપાર્ટમેન્ટનો સ્લેબ થયો ધરાશાયી, બે બાળકો સહિત એકનો આબદ બચાવ

વલસાડના આઝાદ ચોક રોડ પર એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટી પડ્યો
3 માળની ગંગોત્રી એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટી પડ્યો
40 વર્ષ જૂની ઇમારત છે ગંગોત્રી એપાર્ટમેન્ટ
સ્લેબ વરસાદ ને પગલે તૂટી પડ્યો
બે બાળકો અને એક પુરુષ નો ચમત્કારી બચાવ

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…