Not Set/ આ મતદાન કેન્દ્રનાં વીવીપેટ મશીનમાંથી સાપ બહાર આવતા સર્જાઇ અફરા-તફરી

લોકસભાનાં ત્રીજા તબક્કાની ચુંટણી માટે આજે કન્નુર મતદાર વિસ્તારનાં મતદાન કેન્દ્રમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. અહી વીવીપેટ મશીનની અંદરથી અચાનક સાંપ નિકળી આવતા લોકો ડરી ગયા હતા. આ ભયનાં માહોલમાં થોડા સમય સુધી મતદાન રોકી દેવામાં આવ્યુ હતુ. મતદાન કેન્દ્રનાં એક વીવીપેટ મશીનમાંથી નાનો સાંપ નિકળી આવ્યો હતો. જેના કારણે મતદાતાઓ ગભરાઇ ગયા […]

Uncategorized
snake આ મતદાન કેન્દ્રનાં વીવીપેટ મશીનમાંથી સાપ બહાર આવતા સર્જાઇ અફરા-તફરી

લોકસભાનાં ત્રીજા તબક્કાની ચુંટણી માટે આજે કન્નુર મતદાર વિસ્તારનાં મતદાન કેન્દ્રમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. અહી વીવીપેટ મશીનની અંદરથી અચાનક સાંપ નિકળી આવતા લોકો ડરી ગયા હતા. આ ભયનાં માહોલમાં થોડા સમય સુધી મતદાન રોકી દેવામાં આવ્યુ હતુ.

મતદાન કેન્દ્રનાં એક વીવીપેટ મશીનમાંથી નાનો સાંપ નિકળી આવ્યો હતો. જેના કારણે મતદાતાઓ ગભરાઇ ગયા હતા. જો કે આ સાંપને થોડા જ સમયમાં તે જગ્યાથી હટાવી દેવામાં આવ્યો હતો. સાંપનાં હટી ગયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જે બાદ મતદાનને ફરી શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઇએ કે, આ ઘટના મય્યિલ કંડક્કાઇનાં એક મતદાન કેન્દ્રમાં બની હતી.