મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ભાવનગરમાંથી ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો
- SOG પોલીસે ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
- રંડોળાનો શખ્સ ગાંજાનું વાવેતર કરતો હોવાની મળી બાતમી
- મકાનના ફળીયામાં અને પાછળના ભાગે કરતો હતો વાવેતર
- ભરતસિહ નામના શખ્સની SOG પોલીસે કરી ધરપકડ
- પોલીસે 52 હજાર નો મુદ્દામાલ કર્યો કબજે
- નોર્કોટિક્સ એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…