આજે પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની ૧૦૧મો જન્મજયંતિ છે. ૧૦૧મી જન્મ નિમિત્તે સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીએ તેમને દિલ્હીમાં આવેલ સ્મારક પર જઈને શ્રદ્ધાંજલિ આપી છે.
Delhi: Sonia Gandhi and Rahul Gandhi pay tribute to former PM Indira Gandhi at Shakti Sthal, on her 101st birth anniversary pic.twitter.com/NrEOmxIYNq
— ANI (@ANI) November 19, 2018
શક્તિ સ્થળ પર આવેલ પ્રથમ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીના સ્મારકને તેમણે શ્રદ્ધાંજલિ આપી છે.
