Not Set/ video:આરાધ્યાના બર્થ-ડે પર પહોંચેલ અબરામ ખાને આવ્યો ગુસ્સો, ફોટોગ્રાફર્સને કહ્યું કંઇક આવુ

મુંબઇ, બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનનો નાનો દિકરો અબરામ હવે મોટો થઇ રહ્યો છે. વેલ નોર્મલી અબરામ જયારે પણ તેના પિતા સાથે હોય છે તો કેમેરા સામે નોર્મલ હોય છે,પરંતુ તાજેતરમાં તેને ફોટોગ્રાફર્સ પર ગુસ્સો આવી ગયો. આપને જણાવીએ કે એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જેમાં જોવા મળી રહ્યું છે કે અબરામ મહાનાયક […]

Entertainment Videos

મુંબઇ,

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનનો નાનો દિકરો અબરામ હવે મોટો થઇ રહ્યો છે. વેલ નોર્મલી અબરામ જયારે પણ તેના પિતા સાથે હોય છે તો કેમેરા સામે નોર્મલ હોય છે,પરંતુ તાજેતરમાં તેને ફોટોગ્રાફર્સ પર ગુસ્સો આવી ગયો.

આપને જણાવીએ કે એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જેમાં જોવા મળી રહ્યું છે કે અબરામ મહાનાયક અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચનના જન્મદિવસની ઉજવણી કર્યા પછી જયારે ઘરની બહાર આવ્યા ત્યારે ફોટોગ્રાફર્સે તેના ફોટા પડવાનું શરુ કરી દીધું. આટલા બધા લોકો જોઇને કદાચ અબરામ ડરી ગયો અને તેને તેનો ચહેરો સંતાડવાનું શરુ કરી દીધું. પરંતુ જયારે અબરામને ગુસ્સો આવ્યો તો તેને રાડો પડતા કહ્યું ‘નો… પિક્ચર…

https://www.instagram.com/p/BqUQcMgHEEb/?utm_source=ig_embed

અમિતાભ બચ્ચને કંઇક આ અંદાજમાં મળ્યો અબરામ..

અબરામ અમિતાભ બચ્ચને શાહરૂખના પિતા અને તેના દાદા સમજે છે. આ વાતનો ખુલાસો શાહરૂખ ખાને ગયા વર્ષે આરાધ્યાના જન્મદિવસ પછી કર્યો હતો. આ વખતે શાહરૂખ ખાન બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યા નથી. પરંતુ જયારે અબરામ અને અમિતાભ સામે સામે આવ્યા ત્યારે બંનેએ હાથ મિલાવ્યો અને અબરામ અમિતાભ સામે સવાલ ભરેલ આંખોથી જોવા લાગ્યો. એવું લાગી રહ્યું હતું કે જયારે તે પૂછી રહ્યો છે કે તેમે અમારા સાથે કેમ રહેતા નથી. આ ફોટાને શેર કરતા અમિતાભે કંઇક આવુ જ લખ્યું છે.

https://www.instagram.com/p/BqUBrUJBc8Q/?utm_source=ig_embed

અમિતાભ બચ્ચને નાના અબરામ સાથેની આ તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે ‘આ છે અબરામ ખાન, શાહરૂખ ખાનનો નાનો પુત્ર… જે પૂર્વ રીતે મને તેના પિતાના પિતા મને છે અને એ વિચારે છે કે શાહરૂખના પિતા તેમના ઘર પર કેમ રહેતા નથી?