Not Set/ લાલકૃષ્ણ અડવાણી માટે ફિલ્મ ‘Secret Superstar’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું

ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ ને આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવ પોતે પ્રોડ્યુસ કરી છે. આમિર ખાને બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી માટે ફિલ્મ ‘Secret Superstar’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પણ તેમની સાથે નજર આવી હતી. સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન જ્યારે ફિલ્મમાં ઝાયરા વસીમની એન્ટ્રી થઇ ત્યારે ત્યાં હાજર […]

Entertainment
1 1507955085 લાલકૃષ્ણ અડવાણી માટે ફિલ્મ 'Secret Superstar'ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું

ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ ને આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવ પોતે પ્રોડ્યુસ કરી છે. આમિર ખાને બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી માટે ફિલ્મ ‘Secret Superstar’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.

1507892341 bjp leader lk advani secret superstar special screening લાલકૃષ્ણ અડવાણી માટે ફિલ્મ 'Secret Superstar'ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું

આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પણ તેમની સાથે નજર આવી હતી. સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન જ્યારે ફિલ્મમાં ઝાયરા વસીમની એન્ટ્રી થઇ ત્યારે ત્યાં હાજર લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

આ સિવાય તેમણે આમિરની સાથે ઘણા મુદ્દા પર ચર્ચા પણ કરી હતી.  આ ફિલ્મનું ડિરેક્શન અદ્ધવૈત ચંદને કર્યું છે. આમિર ખાન સિવાય આ ફિલ્મમાં ઝાયરા વસીમ લીડ રોલમાં છે. આ ફિલ્મ દિવાળીના અવસર પર રિલીઝ થશે.