Technology/ Realme X7 Max નું સ્પેસિફિકેશન લોન્ચ પહેલા થયુ લીક, જાણો શું હશે ખાસ?

ભારતમાં Realme X7 Max નું લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, કંપની 4 મે નાં રોજ ભારતમાં તેને લોન્ચ કરવા જઇ રહી હતી, પરંતુ કોરોનાનાં વધતા જતા કેસોને જોતાં કંપનીએ લોન્ચિંગને આગળ માટે મુલતવી રાખ્યું હતું.

Tech & Auto
123 102 Realme X7 Max નું સ્પેસિફિકેશન લોન્ચ પહેલા થયુ લીક, જાણો શું હશે ખાસ?

ભારતમાં Realme X7 Max નું લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, કંપની 4 મે નાં રોજ ભારતમાં તેને લોન્ચ કરવા જઇ રહી હતી, પરંતુ કોરોનાનાં વધતા જતા કેસોને જોતાં કંપનીએ લોન્ચિંગને આગળ માટે મુલતવી રાખ્યું હતું. એવું માનવામાં આવે છે કે, માર્ચનાં અંતમાં ચીનમાં લોન્ચ કરવામાં આવેલી માત્ર Realme GT Neo, Realme X7 Max નામથી ભારતમાં રજૂ કરવામાં આવશે.

123 103 Realme X7 Max નું સ્પેસિફિકેશન લોન્ચ પહેલા થયુ લીક, જાણો શું હશે ખાસ?

Technology / 15 મે સુધી ન કર્યુ આ કામ તો બંધ થઇ જશે આપનું WhatsApp એકાઉન્ટ

Gadgetsdata એ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર એક ઇમેજ શેર કરી છે. તેમનો દાવો છે કે આ ઇમેજ આગામી Realme X7 Max નું રિટેલ બોક્સ છે. તેમા Realme X7 Max નું મોનિકર અને કેટલીક સ્પેસિફિકેશન શામેલ છે. Realme  નાં આ સ્માર્ટફોનની લીક સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમા MediaTek Dimensity 1200 SoC  અને 120Hz Super AMOLED ડિસ્પ્લે છે. આપને જણાવી દઈએ કે, બંને ફીચર Realme GT Neo માં મળે છે. આ એ પણ સૂચવે છે કે Realme X7 Max સ્માર્ટફોન ચીનમાં મળતા Realme GT Neo નું રિબ્રાંડેડ વર્ઝન હશે. ટિપ્સટરે જણાવ્યું છે કે, Realme X7 મેક્સનો બaક્સ થોડા મહિના પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવેલા Realme X7 અને Realme X7 Pro જેવો જ દેખાય છે.

123 104 Realme X7 Max નું સ્પેસિફિકેશન લોન્ચ પહેલા થયુ લીક, જાણો શું હશે ખાસ?

Technology / જાણો કઈ કંપની આપી રહી છે સૌથી સસ્તો પ્લાન, માત્ર રૂ.187માં મેળવો 56GB ડેટા અને ફ્રી કોલિંગ

Realme GT Neo માં 6.43 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવેલ છે. આ ડિસ્પ્લે ફુલ એચડી + રિઝોલ્યુશન અને 120 Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. ફોનમાં MediaTek Dimensity 1200 પ્રોસેસર છે, તેમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે.Realme નાં આ સ્માર્ટફોનમાં રિયરમાં ત્રણ કેમેરા મળે છે. મુખ્ય કેમેરો 64 મેગાપિક્સલનો છે. તેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાયોલેટ કેમેરો અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો મળે છે. સેલ્ફી કેમેરો 16 મેગાપિક્સલનો છે. Realme GT Neo પાસે 4500 mAh ની બેટરી આપવામાં આવી છે, જે 50 W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. જો કે, Realme X7 Max સ્માર્ટફોનની નવી લોંચની તારીખની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. જો કે આ Realme GT Neo નું રિબ્રાંડેડ વર્જન હોવાની અપેક્ષા છે, એટલે કે, Realme GT Neo ફક્ત Realme X7 Max માં જ દેખાશે.

sago str 3 Realme X7 Max નું સ્પેસિફિકેશન લોન્ચ પહેલા થયુ લીક, જાણો શું હશે ખાસ?