Not Set/ CWG 2018: દરેક ખેલાડીને અહીં મળશે મફત કોન્ડોમ, સંખ્યા જાણીને ચોંકી જશો

ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ રમતની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. આ માટે તૈયાર થયેલ સ્પોર્ટ્સ વિલેજ પણ ભરાવવા માંડ્યું છે. જ્યાં ખેલાડીઓ માટે ૨ લાખ ૨૫ હજાર કોન્ડોમ, ૧૭૦૦૦ ટોઇલેટ રોલ્સ અને મફતમાં આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોને વિશ્વાસ છે કે  ૬૦૦૦ ખેલાડીઓ  અને ટીમ અધિકારો માટે સુરક્ષિત  રહેશે. જેમાં તેમનું સ્વાસ્થ્ય પણ શામેલ છે. […]

Sports
dc Cover i4a616d96428okdtu95bqsc115 20180402134539.Medi CWG 2018: દરેક ખેલાડીને અહીં મળશે મફત કોન્ડોમ, સંખ્યા જાણીને ચોંકી જશો

ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ રમતની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. આ માટે તૈયાર થયેલ સ્પોર્ટ્સ વિલેજ પણ ભરાવવા માંડ્યું છે. જ્યાં ખેલાડીઓ માટે ૨ લાખ ૨૫ હજાર કોન્ડોમ, ૧૭૦૦૦ ટોઇલેટ રોલ્સ અને મફતમાં આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોને વિશ્વાસ છે કે  ૬૦૦૦ ખેલાડીઓ  અને ટીમ અધિકારો માટે સુરક્ષિત  રહેશે. જેમાં તેમનું સ્વાસ્થ્ય પણ શામેલ છે.

ખુબ મોટી સંખ્યામાં મફતમાં કોન્ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં લગભગ ૩૪ કોન્ડોમ પ્રતિવ્યક્તિ છે. ૧૧ દિવસ સુધી ચાલનાર સ્પર્ધામાં પ્રતિ દિવસ ૩ કોન્ડોમનો હિસાબે ગણતરી કરવામાં આવી છે. દક્ષિણ કોરિયામાં આયોજીત  વિનટર પ્યોંગચાંગ ઓલમ્પિક આયોજકો દ્વારા ૧ લાખ ૧૦ હજાર ફ્રી કોન્ડોમ વેચવામાં આવ્યા હતા. રિયો ઓલમ્પિકમાં ૪ લાખ ૫૦ હજાર કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગોલ્ડ કોસ્ટ વિલેજમાં ખેલાડીઓ સ્વિમિંગ, પિયાનો, અથવા વર્ચ્યુઅલ રિયાલિટી કોમ્પ્યુટર ગેમ રમીને થાક દુર કરી શકે છે.

આ સિવાય મફતમાં આઈસ્ક્રીમનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે. અહી ૨૪ કલાક ડાઈનીગ રૂમ ખુલ્લો રહેશે જ્યાં લગભગ ૩૦૦ રસોઈયા ખાવાનું તૈયાર કરશે. જેમાં શાકાહારી, માંસાહારી, ખાવાનું પણ શામેલ છે.