Not Set/
PHOTOS : ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : મહાન ખેલાડી મારાડોનાએ આ રીતે મનાવી પોતાની ટીમની પ્રથમ જીત
સેંટ પીટર્સબર્ગ, રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં મંગળવારે રમાયેલા મુકાબલામાં શાનદાર જીત મેળવી પ્રી-ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નાઈજીરિયા સામે રમાયેલી ગ્રુપ-ડીની મેચમાં માર્કોસ રોજોએ કરેલા શાનદાર ગોલથી આર્જેન્ટીનાએ ૨-૧થી વિજય મેળવ્યો હતો. નાઈજીરિયા સામેની જીત સાથે જ આર્જેન્ટીનાનો આ વર્લ્ડકપમાં પ્રથમ વિજય છે, ત્યારે પોતાની ટીમ સાથે બોક્સમાં બેઠેલા મહાન ખેલાડી ડિએગો મારાડોના ટીમના […]
રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં મંગળવારે રમાયેલા મુકાબલામાં શાનદાર જીત મેળવી પ્રી-ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નાઈજીરિયા સામે રમાયેલી ગ્રુપ-ડીની મેચમાં માર્કોસ રોજોએ કરેલા શાનદાર ગોલથી આર્જેન્ટીનાએ ૨-૧થી વિજય મેળવ્યો હતો.
નાઈજીરિયા સામેની જીત સાથે જ આર્જેન્ટીનાનો આ વર્લ્ડકપમાં પ્રથમ વિજય છે, ત્યારે પોતાની ટીમ સાથે બોક્સમાં બેઠેલા મહાન ખેલાડી ડિએગો મારાડોના ટીમના અન્ય ખેલાડીઓની સાથે સાથે ફોકસમાં હતા. આર્જેન્ટીનાએ મેચ જીતવાની સાથે જ મારાડોના ખુબ ઉત્સાહિત જણાઈ રહ્યા હતા.
પોતાની ટીમના વિજયનો ઉત્શાહ મનાવતા તેઓએ VVIP બોક્સમાંથી બહાર આવવા માટે પણ પ્રયત્ન કર્યો હતો. જો કે આ દરમિયાન ત્યાં ઉપસ્થિત સુરક્ષાકર્મીઓએ તેઓને કાબુમાં રાખ્યા હતા. મેચમાં અતિ ઉત્સાહ બાદ મારાડોનાની તબિયત પણ લથડી હતી.
EDITORIAL USE ONLY
Mandatory Credit: Photo by ETIENNE LAURENT/EPA-EFE/REX/Shutterstock (9727914at)
Argentinian soccer legend Diego Maradona reacts prior to the FIFA World Cup 2018 group D preliminary round soccer match between Nigeria and Argentina in St.Petersburg, Russia, 26 June 2018.
(RESTRICTIONS APPLY: Editorial Use Only, not used in association with any commercial entity – Images must not be used in any form of alert service or push service of any kind including via mobile alert services, downloads to mobile devices or MMS messaging – Images must appear as still images and must not emulate match action video footage – No alteration is made to, and no text or image is superimposed over, any published image which: (a) intentionally obscures or removes a sponsor identification image; or (b) adds or overlays the commercial identification of any third party which is not officially associated with the FIFA World Cup)
Group D Nigeria vs Argentina, St.Petersburg, Russian Federation – 26 Jun 2018