દુબઈ,
યુએઈમાં રમાયેલા એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે મેળવેલા શાનદાર વિજયની સાથે સાતમી વખત ચેમ્પિયન બનવાનું સપનું પૂર્ણ થયું છે. અત્યંત રોમાંચક બનેલી ફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને ૩ વિકેટે હરાવ્યું હતું.
A last ball thriller and #TeamIndia emerge champions of the 2018 Asia Cup #INDvBAN #AsiaCup pic.twitter.com/S1v3iW7Inp
— BCCI (@BCCI) September 28, 2018
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે લિટન દાસની શાનદાર સદીની મદદથી ૨૨૨ રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. ૨૨૩ રનના જવાબમાં ભારતે અંતિમ ઓવરમાં ૭ વિકેટના નુકશાને આ સ્કોર વટાવી એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
ભારતના આ શાનદાર વિજય બાદ ટીમના ખેલાડીઓ તેમજ ફેન્સ ખુશી મનાવી રહ્યા છે, જયારે બીજી બાજુ ભારતના હાથે એશિયા કપની સતત બીજી ફાઈનલ મેચ હાર્યા બાદ બાંગ્લાદેશની હાર અંગે અલગ- અલગ કોમેન્ટો સામે આવી રહી છે.
Thank You Pakistan.#INDvBAN#AsiaCupFinal pic.twitter.com/imfSINh79J
— Krishna (@Atheist_Krishna) September 28, 2018
https://twitter.com/ModuSir/status/1045766931607900160
Summary of the match 😂🙌#INDvBAN pic.twitter.com/hbpyw1tPXo
— Aman (@Humourlessly) September 28, 2018
https://twitter.com/GitaSKapoor/status/1045766271739088898
Where is N-A-A-G-I-N🐍? Overconfidence and early celebration drowned them🌊. 9-knockout losses, 0-wins, 5-losses of them coming against India. Finally the tigers are back in their cage. #AsiaCupFinal2018 #INDvBAN pic.twitter.com/Nz0Xo0s1wP
— Arsalan Shahid (@iamarsalan18) September 28, 2018
https://twitter.com/ramkishan950/status/1045853649560309760
https://twitter.com/AskAman45/status/1045769902630420480
https://twitter.com/subah_e_banaras/status/1045768034156187649
What a match …!!!
India 🇮🇳 what a last ball win .
Too much drama , suspense.
Congratulations🇮🇳🇮🇳🇮🇳💪✌#INDvBAN #AsiaCupFinal pic.twitter.com/jGntNO1zbB— Anand Nagar (@AnandNagar9) September 28, 2018
Welcome Committee For Bangladesh Players when they Return home 😂😂#AsiaCupFinal #INDvBAN pic.twitter.com/0FonQBEAHQ
— Rosy (@rose_k01) September 28, 2018
https://twitter.com/RoshanKrRai/status/1045765307850207233
https://twitter.com/GitaSKapoor/status/1045764380560969728
Indian team to all teams in #asiacup2018#INDvBAN pic.twitter.com/PxjEOahsBt
— Gulshan Lassi (@gulshanlassi) September 28, 2018
#INDvBAN
Bangladeshi Bangladeshi
Fans during after
Match match pic.twitter.com/qJcVWPPFVA— Mask 🎭 (@Mr_LoLwa) September 28, 2018
