Not Set/ ક્રિકેટ બાદ હોકીમાં પણ ભારતે હરાવ્યું ન્યુઝીલેન્ડને, છવાઈ ગઈ ‘રાની રામપાલ’

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતનો દબદબો યથાવત્ જોવા મળી રહ્યો છે. શુક્રવારે વિરાટ બ્રિગેડે ન્યુઝીલેન્ડ સામે 6 વિકેટની ધમાકેદાર જીત નોંધાવી અને બીજા દિવસે મહિલા હોકી ટીમે કીવિયોને 4-0થી હરાવી હતી. આ સિવાય શુક્રવારે ભારતીય ટીમે બ્લૂમફોંટેનમાં અન્ડર -19 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને પરાજિત કર્યું હતું. કેપ્ટન રાની રામપાલના બે ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે ન્યુઝીલેન્ડ […]

Top Stories Sports
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 10 ક્રિકેટ બાદ હોકીમાં પણ ભારતે હરાવ્યું ન્યુઝીલેન્ડને, છવાઈ ગઈ 'રાની રામપાલ'

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતનો દબદબો યથાવત્ જોવા મળી રહ્યો છે. શુક્રવારે વિરાટ બ્રિગેડે ન્યુઝીલેન્ડ સામે 6 વિકેટની ધમાકેદાર જીત નોંધાવી અને બીજા દિવસે મહિલા હોકી ટીમે કીવિયોને 4-0થી હરાવી હતી. આ સિવાય શુક્રવારે ભારતીય ટીમે બ્લૂમફોંટેનમાં અન્ડર -19 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને પરાજિત કર્યું હતું.

કેપ્ટન રાની રામપાલના બે ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે ન્યુઝીલેન્ડ ડેવલોપમેન્ટ ટીમ પર 4-0થી જીત સાથે ઓલિમ્પિક વર્ષનો પ્રથમ પ્રવાસ શરૂ કર્યો છે.

રાનીના બે ગોલ સિવાય શર્મિલા અને નમિતા ટોપ્પોએ ગોલ કર્યા હતા. ભારતીય ટીમ ગુરુવારે અહીં પહોંચી હતી અને ટે મેજબાનો સાથે ચાર મેચમાં આમને-સામને થશે.

આ સિવાય મેચમાં ભારતીય ટીમનો મુકાબલો બ્રિટન સામે થશે. 1-0ની લીડ લીધા બાદ ભારતે સતત પેનલ્ટી કોર્નર જીત્યા છે, પરંતુ તેમને ગોલમાં પરિવર્તિત કરી શકી નહીં.

યંગ શર્મિલાએ ફરીથી ત્રીજા ક્વાર્ટરમાં લીડ બમણી કરી અને ત્યારબાદ ચોથા ક્વાર્ટરમાં રાનીએ પોતાનો બીજો ગોલ કરીને સ્કોર 4-૦ બનાવ્યો. નમિતા ટોપોએ ભારતીય ટીમનો ચોથો ગોલ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન