Not Set/ પાકિસ્તાનના આ ઝડપી બોલરે પોતાને “ક્રિકેટનો ડોન” કહેતાની સાથે જ ફૂટ્યો ટ્વિટર બોમ્બ, લોકોએ આ રીતે ઉડાવ્યો મજાક

નવી દિલ્હી, પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટને લઇ તે વધુ એકવાર યુઝર્સના નિશાન પર આવ્યા છે અને ટ્રોલ થવું પડ્યું છે. હકીકતમાં, રાવલપિંડી એક્સ્પ્રેસના નામથી જાણીતા શોએબ અખ્તરે એક ટ્વિટ કર્યું હતું, જેમાં પોતાને ક્રિકેટનો ડોન બતાવ્યો હતો. https://twitter.com/shoaib100mph/status/1048828120814551040 જો કે અખ્તરના આ ટ્વિટ સાથે જ લોકોએ તેઓને ભારતના […]

Trending Sports

નવી દિલ્હી,

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટને લઇ તે વધુ એકવાર યુઝર્સના નિશાન પર આવ્યા છે અને ટ્રોલ થવું પડ્યું છે.

sports-shoaib-call-himself-don-of-cricket-people-reminds-twitter-reaction-sachin-fun

હકીકતમાં, રાવલપિંડી એક્સ્પ્રેસના નામથી જાણીતા શોએબ અખ્તરે એક ટ્વિટ કર્યું હતું, જેમાં પોતાને ક્રિકેટનો ડોન બતાવ્યો હતો.

https://twitter.com/shoaib100mph/status/1048828120814551040

જો કે અખ્તરના આ ટ્વિટ સાથે જ લોકોએ તેઓને ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની યાદ અપાવવાનું શરુ કરી દીધું છે.

શોએબે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, “જે રીતે લોકો મને કહે છે કે, “ડોન ઓફ ક્રિકેટ” પરંતુ મને ક્યારેય પણ કોઈ ખેલાડીને ઈજાગ્રસ્ત કરવાનું સારું લાગ્યું નથી. સાથે સાથે હું આ કહેવા માંગીશ કે, હું માત્ર ને માત્ર પોતાના દેશ અને આ દુનિયાના લોકો માટે રમ્યો છું.

https://twitter.com/shoaib100mph/status/1048828120814551040

બીજી બાજુ પાકિસ્તાનના આ ઝડપી બોલરના ટ્વિટ સાથે જ યુઝર્સ દ્વારા તેઓનો ઉધડો લેવામાં આવ્યો છે. આ દરમિયાન એક યુઝર્સે લખ્યું કે, “તમે સચિનને કેવી રીતે ભૂલી શકો છો. જયારે એક અન્ય યુઝર્સે નિશાન સાધતા કહ્યું હતું કે, “બાપ બાપ હોતા હૈ અને બેટા બેટા”.\

https://twitter.com/shoaib100mph/status/1048828120814551040

આ દરમિયાન કેટલાક લોકો દ્વારા શોએબ અખ્તરના બોલ પેર સચિન તેંડુલકર દ્વારા ફટકારવામાં આવેલા ચોક્કા અને છક્કા ફટકારવામાં આવ્યા હતા, તે અંગેના વીડિયો શેર કરી રહ્યા છે.