નવરાત્રી/ પાટણ શહેરના મહોલ્લા, પોળ, સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ખેલૈયાનો ઉન્માદ 

બાળકો,યુવતીઓ મહિલા એક જેવા વસ્ત્રો ધારણ કરી ગરબે રમી હતી. જ્યાં ખેલૈયાઓનો ઉત્સાહ થી ગરબે રમી રહ્યા છે. આ મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ અને થનગનાટ ઉત્તરોત્તર વધતો હોય તેવો માહોલ જોવા મળી રહયો છે.

Gujarat Navratri celebration Others Navratri 2022
123456 પાટણ શહેરના મહોલ્લા, પોળ, સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ખેલૈયાનો ઉન્માદ 

પાટણ શહેરમાં મહા નૃત્યોત્સવ નવરાત્રિ પર્વનાં ગરબાનો માહોલ ચોતરફ રંગીન બની રહ્યો છે. જોત જોતામાં શકિતના મહાપર્વની રઢિયાળી ચાર રાતો પસાર થઈ જતાં યુવાન ખેલૈયાઓ બાકીની રાત્રીનો ભરપૂર આનંદ ઉઠાવવા થનગની રહ્યા છે.

p પાટણ શહેરના મહોલ્લા, પોળ, સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ખેલૈયાનો ઉન્માદ 

રોજબરોજ અવનવા ડ્રેસ અને વિવિધ આકર્ષણ સાથે ખેલૈયાઓ ગરબે ઘુમવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. તો નવરાત્રિના ગરબાની નવરંગે મઢેલી રાતોની રંગત હવે રંગીન બનતી હોય તેવો માહોલ સમગ્ર શહેરમાં જોવા મળી રહયો છે.

પ 1 પાટણ શહેરના મહોલ્લા, પોળ, સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ખેલૈયાનો ઉન્માદ 

પાટણ પાંજરાપોળ ગ્રાઉન્ડમાં રોટરેક્ટ ક્લબ આયોજિત રણકાર 2022માં ખેલૈયાઓ મન મૂકી ને ગરબે રમી રહ્યા છે .તો પાટણ ઊંઝા રોડ ઉપર ખોડાભા હોલ માં હેરિટેજ ગરબા માં પણ ખેલૈયાઓનો ઉત્સાહ થી અવનવી સ્ટાઇલ માં ગરબા રમી રહ્યા છે.

પ એ પાટણ શહેરના મહોલ્લા, પોળ, સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ખેલૈયાનો ઉન્માદ 

બાળકો,યુવતીઓ મહિલા એક જેવા વસ્ત્રો ધારણ કરી ગરબે રમી હતી. જ્યાં ખેલૈયાઓનો ઉત્સાહ થી ગરબે રમી રહ્યા છે. આ મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ અને થનગનાટ ઉત્તરોત્તર વધતો હોય તેવો માહોલ જોવા મળી રહયો છે. ત્યારે યુવાન ખેલૈયાઓએ ટ્રેડીનલ વસ્ત્રોના પરીધાન સાથે સાથે અવનવા મટીરીયલ પહેરી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.