Kheda News: આજે ડાકોરમાં હોળીનો તહેવાર હોવાથી લાખો ભક્તો રણછોડરાયજીના દર્શન કરવા ઉમટ્યા છે. ત્યારે તેમની સુરક્ષા અને દર્શન માટે સુચારૂ વ્યવસ્થા કરવા સુરક્ષા જવાનો, પોલીસ કર્મીઓ ખડે પગે ઊભા રહીને બંદોબસ્તમાં હોય છે. તેના અનુસંધાને ડાકોરના મેળામાં એસઆરપી જવાન બંદોબસ્તમાં હતો ત્યારે હાર્ટ એટેકથી તેમનું મોત નિપજ્યું હતું.
હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સાઓ પણ વધતા જાય છે ત્યારે ડાકોરના મેળામાં ફરજ પર રહેલા 40 વર્ષીય SRP જવાન રામજીભ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જવાન મેળાના બંદોબસ્થમાં હતા દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા ઘટના સ્થળે મૃત્યુ થયું હતું તેવું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….