Gujarat/ ST કર્મીઓના વિરોધ પ્રદર્શનનો મામલો , પાલનપુરમાં ST કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન , ST વર્કશોપથી ST બસ સ્ટેન્ડ સુધી રેલી , ST કર્મીઓએ રેલી યોજી કરાઈ નારેબાજી , માંગ નહીં સ્વીકારાયતો મઘ રાતથી પૈડા થંભી જશે , STના ત્રણે યુનિયન ભેગા થઇ કર્યો વિરોધ

Breaking News