Not Set/ વર્ષ 2019થી ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને ભણવું પડશે જીએસટી

અમદાવાદ, હવેથી જીએસટીને વિષય તરીકે શિક્ષણ વિભાગે અભ્યાસક્રમમાં સમાવ્યો છે, એકેડેમિક વર્ષ 2019થી ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને જીએસટી વિષયને ભણવું પડશે, દેશમાં જીએસટીને વિષય તરીકે અભ્યસક્રમમાં લાવનાર ગુજરાત એ સૌ પ્રથમ રાજ્ય બનશે, જીએસટીના વિષયને જટિલ અભ્યાસક્રમનો થિયરી તરીકે અર્થશાસ્ત્રમાં સમાવેશ કરાયો. જીએસટીને પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે. આ વિષય માટે 9 જેટલા […]

Ahmedabad Top Stories Gujarat
gst 3 વર્ષ 2019થી ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને ભણવું પડશે જીએસટી

અમદાવાદ,

હવેથી જીએસટીને વિષય તરીકે શિક્ષણ વિભાગે અભ્યાસક્રમમાં સમાવ્યો છે, એકેડેમિક વર્ષ 2019થી ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને જીએસટી વિષયને ભણવું પડશે,

દેશમાં જીએસટીને વિષય તરીકે અભ્યસક્રમમાં લાવનાર ગુજરાત એ સૌ પ્રથમ રાજ્ય બનશે, જીએસટીના વિષયને જટિલ અભ્યાસક્રમનો થિયરી તરીકે અર્થશાસ્ત્રમાં સમાવેશ કરાયો.

જીએસટીને પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે. આ વિષય માટે 9 જેટલા ચાર્ટડ એકાઉન્ટ્ન્ટનો પણ અભિપ્રાય લેવાયો હતો.

આ વિષય માટે એક વર્ષથી શિક્ષણ વિભાગ અને પાઠ્ય પુસ્તક મંડળ મેહનત કરતું હતું.  નાણાં વિભાગમાં જીએસટીનો હવાલો સંભાળતાં અધિકારીનો પણ માર્ગદર્શન લેવાયું છે. આગામી સમયમાં કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષય તરીકે લેવાઈ શકે છે.